200 MP કેમેરા ક્વોલિટી સાથે iphone ની વાટ લગાવી આ Realme નો ફોન ગજબ ફિચર સાથે દમદાર બેટરી જાણો કિંમત

realme 11 pro plus 5g mobile news in gujarat:200 એમપી કેમેરા ક્વોલિટી સાથે iphone ની વાટ લગાવી દેશે આ રીયલ મી નો ફોન ગજબ પિક્ચર સાથે દમદાર બેટરી જાણો કિંમત Realme નો આજ મોબાઈલ 200 એમપી કેમેરા ક્વોલિટી સાથે આવશે આઇ ફોનથી પણ સારો અને સસ્તી કિંમતમાં realme મોબાઇલ 11 pro plus 5g આવી ગયો છે જાણો ફીચર અને તેની કિંમત વિશે

Realme 11 pro plus 5g ફોન કેમેરા mobile news gujarat

Realme નો આ મોબાઈલ કેમેરામાંથી બધા મોબાઇલ કરતા ગજબ નું રીઝલ્ટ આપશે ટકો બેટરીની સાથે ગજબ ડિઝાઇન અને 200 એમબી કેમેરો આવશે સેલ્ફી માટે આપ realme ના મોબાઈલ ખૂબ જ પ્રખ્યાત છે જે આઠ એમપી કેમેરા માઇક્રો સેન્સર આવશે બધા મોબાઈલ કરતા 32 મેગા પીસેલ ફ્રન્ટ કેમેરો આવશે

Lava નો સસ્તો ફોન ₹7,999 માં લોન્ચ થયો અહીં થી ખરીદો

Realme 11 plus 5g પાવરફુલ બેટરી

Realme ના મોબાઇલ બેટરી ની વાત કરીએ તો 67 વોલ્ટેજ ચાર સાથે 5,000 એમએસ બેટરી આવશે જે આખો દિવસ તમારે ચાલશે 30 મિનિટમાં ફક્ત ચાર્જિંગ થઈ જશે સો ટકા તમને જણાવી દઈએ કે realme note 5g ફોન 6.6 ડિસ્પ્લે આવશે જે એકદમ લીચી હશે બે વખત લેમિનેશન સાથે ડિસ્પ્લે આવશે જે ટચ કરશો તો પણ નહીં બગડી

realme 11 pro plus 5g mobile news in gujarat

Realme 11 Pro Plus 5G ફોન ખરીદવાના ફાયદા:

  1. શાનદાર કેમેરા ગુણવત્તા
  2. શક્તિશાળી પ્રોસેસર
  3. લાંબી બેટરી જીવન
  4. સ્ટાઇલિશ ડિઝાઇન

Realme 11 Pro Plus 5G સ્માર્ટફોન , Realme 11 Pro Plus 5G સ્માર્ટફોન 2024 , Realme 11 Pro Plus 5G સ્માર્ટફોન બેટરી , Realme 11 Pro Plus 5G સ્માર્ટફોન કેમેરા , Realme 11 Pro Plus 5G સ્માર્ટફોન સુવિધાઓ , Realme 11 Pro Plus 5G સ્માર્ટફોન , Realme 11 Pro Plus 5G સ્માર્ટફોન લોન્ચ 11 Pro Plus 5G સ્માર્ટફોનની કિંમત ,

Realme 11 pro plus 5g કિંમત જાણો

Realme 11 pro મોબાઈલ ની કિંમત વાત કરીએ તો એમાં બે અલગ અલગ કિંમત થશે જે 8 જીબી રેમ 156 જીબી મેમરી સાથે 2699 માં આવશે જે સૌથી સારો અને સસ્તો ફોન છે એ બધા મોબાઇલ કરતા કિંમતની દ્રષ્ટિએ ઓછી છે

Realme 11 pro મોબાઈલ પ્રોસેસર અને સૉફ્ટવેર:

  • MediaTek Dimensity 7050 પ્રોસેસર
  • 12GB રેમ
  • 256GB ઇન્ટરનલ સ્ટોરેજ
  • Android 13 પર આધારિત Realme UI 4.0

Realme 11 pro મોબાઈલ કેમેરા: mobile news gujarat

  1. 200MP પાવરફુલ પ્રાઇમરી કેમેરા
  2. 8MP + 2MP માઇક્રો કેમેરા સેન્સર
  3. 32MP ફ્રન્ટ કેમેરા

Leave a Comment