કુંવારી છોકરીઓના દિલ પર રાજ કરવા આવી ગયો છો Realme નો 5G ફોન

Realme 10 Pro 5G: યુવાનો અને ખાસ કરીને યુવતીઓ માટે એક સ્ટાઇલિશ અને શક્તિશાળી 5G સ્માર્ટફોન.

આજકાલ 5G ટેક્નોલોજી ધરાવતા સ્માર્ટફોન ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યા છે. Realme 10 Pro 5G એ યુવા પેઢી, ખાસ કરીને યુવતીઓ માટે એક ઉત્તમ વિકલ્પ છે જેઓ સ્ટાઇલિશ અને શક્તિશાળી ફોન શોધી રહ્યાં છે.

Realme 10 Pro 5G ફોનની અદભૂત ડિસ્પ્લે

 • Realme 10 Pro 5G માં 6.72 ઇંચની વિશાળ IPS LCD ડિસ્પ્લે આપેલ છે.
 • Realme 10 Pro 5G મોબાઈલ માં 120Hz રિફ્રેશ રેટ નો સમાવેશ થાય છે.
 • 1080 x 2400 પિક્સેલ રીજોલ્યુંશન
 • આ ફોનમાં ચમકદાર અને સ્પષ્ટ ડિસ્પ્લે આવેલ છે.
 •  આ ફોન ગેમિંગ અને વિડિઓ સ્ટ્રીમિંગ માટે જોરદાર ડિસ્પ્લેય ધરાવે છે.

Realme 10 Pro 5G પાવરફુલ પ્રોસેસર

 • ઓક્ટા-કોર Qualcomm Snapdragon 695 5G પ્રોસેસર
 • ઝડપી અને લગભગ કોઈપણ કાર્યને સંભાળવા માટે પૂરતી શક્તિ
 • Android 13 ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે

અદભૂત કેમેરા

 • 108MP મુખ્ય કેમેરા
 • 2MP માઇક્રો કેમેરા
 • 16MP સેલ્ફી કેમેરા
 • ઉચ્ચ-ગુણવત્તાવાળા ફોટા અને વિડિઓઝ કેપ્ચર કરવા માટે
 • ઓછા પ્રકાશમાં પણ શાનદાર પરફોર્મન્સ

વિશાળ સ્ટોરેજ:

 • 6GB, 8GB, અને 12GB RAM ના વિકલ્પો
 • 128GB અને 256GB સ્ટોરેજ
 • તમામ એપ્સ, ગેમ્સ અને ફાઇલો માટે પુષ્કળ જગ્યા

લાંબી બેટરી લાઇફ:

 • 5000mAh ની બેટરી
 • આખો દિવસ ચાલે તેટલી શક્તિ
 • 33W ઝડપી ચાર્જિંગ સપોર્ટ

Realme 10 Pro 5G ની ભારતમાં કિંમત:

 • ભારતીય બજારમાં ₹20,750 થી શરૂ થાય છે.

Leave a Comment

close