પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 2024 મહિલાઓને મળશે મફત ગેસ સિલિન્ડર

આજે પણ ભારતમાં ઘણા એવા ઘર છે કે જ્યાં એલપીજી ઉપલબ્ધ નથી આ ચિંતાનો વિષય બની ગયો છે જેના કારણે તેમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે

આ મુશ્કેલીઓનો સામનો કરીને મોદી સરકારે પીએમ ઉજ્જવલા યોજના શરૂ કરી છે આ સમસ્યાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર દ્વારા 1 મે 2016 ના રોજ પ્રધાનમંત્રી ઉજજવલા યોજના શરૂ કરવામાં આવી છે

આ પીએમ ઉજ્જવલા યોજના દ્વારા મહિલાઓના જીવનમાં પરિવર્તન આવ્યું છે તમને જણાવી દઈએ કે ઉજજવલા યોજના હેઠળ એલપીજી ગેસ સિલિન્ડર ની કિંમત ₹400 નું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે

13મી સપ્ટેમ્બર ના રોજ પીએમ નરેન્દ્ર મોદીની અધ્યક્ષમાં મળેલી કેબિનેટની બેઠકમાં કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ઉજજવલા યોજના હેઠળ મહિલાઓને 75 લાખ એલપીજી ગેસ કનેક્શન મફતમાં આપવાના ઓઇલ માર્કેટિંગ કંપનીઓના નિર્ણયને મંજૂરી આપી છે

પ્રધાનમંત્રી ઉજજવલા યોજના

પીએમ ઉજજવલા યોજના દ્વારા દેશને એપીએલ બીપીએલ અને રાશનકાર્ડ ધારક મહિલાઓને રાંધણ ગેસ આપવામાં આવશે
તાજેતરના વર્ષોમાં સમગ્ર વિશ્વ કોરોના વાયરસ જેવી મહામારીમાંથી પસાર થઈ રહ્યું છે
ભારત પણ આ રોગચાળાની ઝપટમાં આવ્યું છે
આ મુશ્કેલી રોકચાળાના સમયમાં સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી કેટલીક કલ્યાણકારી યોજનાઓ લોકોને મદદરૂપ થઈ છે
સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આ યોજનાનો લાભ સીધો ગરીબો સુધી પહોંચે છે
ઉજ્જવલા યોજના આ પૈકીની એક યોજના છે
જેના અંતર્ગત સરકાર ગ્રામીણ વિસ્તારના ગરીબ પરિવારો 18 વર્ષથી વધુ ઉંમરની બીપીએલ કાર્ડ ધરાવતી મહિલાઓને મફતમાં એક સિલિન્ડર આપે છે

પ્રધાનમંત્રી ઉજજવલા યોજના શું છે?

ઉજજવલા યોજના હેઠળ કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી ઉજજવલા યોજના 2024 દ્વારા તમામ એપીએલ અને બીપીએલ રેશનકાર્ડ ધરાવનાર પરિવારોની મહિલાઓને 1600 રૂપિયાની નાણાકીય સહાય પૂરી પાડે છે કેન્દ્ર સરકાર તમામ ગરીબ એપીએલ અને બીપીએલ પરિવારોને એલપીજી ગેસ કનેક્શન આપે છે

ભારત સરકારનો ઉદ્દેશ છે પીએમ ઉજજવલા યોજના હેઠળ અરજી કરવા માટે લાભાર્થી મહિલાઓની ઉંમર 18 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ તો જ આ યોજનાનો લાભ મળી શકશે ઉજજવલા યોજના સરકાર દ્વારા કોરોના સમયગાળા દરમિયાન ત્રણ મહિના માટે સિલિન્ડર મફત કરવામાં આવ્યું હતું

ભારતમાં એલપીજી ગેસની સમસ્યાને ધ્યાનમાં રાખીને સ્વચ્છ ઇંધણ શ્રેષ્ઠ જીવનના સૂત્ર સાથે કેન્દ્ર સરકારે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં 1 મે 2016 ના રોજ સામાજિક કલ્યાણ યોજના પ્રધાનમંત્રી ઉજજવલા યોજના શરૂ કરી છે

લાકડું કોલસો ગાયના છાણની કેક વગેરે જેવા પરંપરાગત રસોઇંધણનો ઉપયોગ કરવો પરંપરાગત રસોઇ ઇંધણના ઉપયોગથી ગ્રામીણ મહિલાઓના સ્વાસ્થ્ય તેમજ પર્યાવરણ પણ હાનીકારક અસરો પડી હતી આ યોજના ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા ઉત્તર પ્રદેશના મહિબામાં શરૂ કરવામાં આવી હતી

પ્રધાનમંત્રી ઉજજવલા યોજના માટેના ઉદ્દેશો

  • પ્રધાનમંત્રી ઉજ્જવલ્લા યોજના હેઠળ મહિલા સશક્તિકરણ ને પ્રોત્સાહન આપવું
  • અશ્મિ ભૂતળ ના ઉપયોગોને કારણે લાખો ગ્રામીણ વિસ્તારમાં આરોગ્ય સંબંધિત જોખમોને રોકવા અને રસોઈ
  • માટે તંદુરસ્ત ઇંધણ આપવા માટે પ્રધાનમંત્રી ઉજજવલા યોજના શરૂ કરવામાં આવી છે
  • ઉજજવલા યોજનાનો એક ઉદ્દેશ પર્યાવરણને પ્રદૂષણથી બચાવવાનો છે

પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના માટેના પાત્રતા માપદંડો

  • પીએમ ઉજજવલા યોજના હેઠળ અરજદાર મહિલા 18 વર્ષથી વધુ ઉંમરની હોવી આવશ્યક છે
  • અરજદાર બીપીએલ કાર્ડ ધરાવતો ગ્રામીણ નિવાસી હોવો જોઈએ
  • સબસીડી ની રકમ મેળવવા માટે મહિલા અરજદાર નું દેશભરની કોઈપણ રાષ્ટ્રીયકૃત બેંકમાં બચત બેંક ખાતુ હોવું આવશ્યક છે
  • અરજદાર પરિવાર પાસે પહેલાથી જ ઘરમાં એલપીજી કનેક્શન ન હોવું જોઈએ

આ પણ વાંચો 

પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના માટેના જરૂરી દસ્તાવેજો

  • પીએમ ઉજ્જવલા યોજના હેઠળ જરૂરી દસ્તાવેજો નીચે પ્રમાણે છે
  • આધારકાર્ડ
  • પરિવારના તમામ સભ્યોનો આધાર નંબર
  • પાસપોર્ટ સાઇઝ નો ફોટો
  • બીપીએલ કાર્ડ
  • રેશનકાર્ડ
  • બેંક પાસબુક
  • વય પ્રમાણપત્ર
  • સરનામા નો પુરાવો
  • જાતિ પ્રમાણપત્ર
  • બીપીએલ યાદી (પ્રિન્ટ)

પીએમ ઉજજલા યોજના માટે લાભ

  • તમામ લોકો કે જેઓ સામાજિક આર્થિક અને જાતિ વસ્તી ગણતરી( SECC) 2011 હેઠળ સૂચિ બંધ છે
  • પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના એસી અને એસટી પરિવારના લોકોને મળે છે
  • ગરીબી રેખા નીચે આવતા લોકોને આ યોજનાનો લાભ મળે છે
  • વનવાસી અથવા સૌથી પછાત વર્ગના લોકોને આ યોજનાનો લાભ મળે છે
  • દેશના ટાપુઓમાં રહેતા લોકો અથવા નદીના ટાપુમાં રહેતા લોકોને આ યોજનાનો લાભ મળે છે

પ્રધાનમંત્રી ઉજજવલા યોજના માટેની મુખ્ય વિશેષતાઓ

  • પીએમ ઉજ્જવલા યોજના બીપીએલ પરિવારો માટે પાંચ કરોડ એલપીજી કનેક્શન આપશે સાથે 1600 રૂપિયાની આર્થિક સહાય પણ મળશે
  • આ યોજનાની જાહેરાત 2016 ના બજેટ ભાષણમાં કરવામાં આવી હતી અને ચાલુ નાણાકીય વર્ષમાં 2000 કરોડ રૂપિયાની બજેટ જોગવાઈ કરવામાં આવી હતી
  • કનેક્શન મહિલા લાભાર્થીઓના નામે આપવામાં આવશે

પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના દસ્તાવેજોની સૂચિ

  • કેવાયસી
  • ઓળખ અને સરનામા પુરાવા તરીકે આધાર કાર્ડ
  • રેશનકાર્ડ
  • દસ્તાવેજમાં લાભાર્થી અને પુખ્ત વયના પરિવારના સભ્યો ના આધાર નંબર દર્શાવે છે
  • બેન્ક એકાઉન્ટ નંબર
  • કૌટુંબિક સ્થિતિને સમર્થન આપવા માટે પૂરક કે વાય સી છે

પી એમ ઉજજવલા યોજના માટે ઓફલાઈન અરજી કેવી રીતે કરવી?

  • પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના માટે અરજી કરવા માંગતી રસ ધરાવતી મહિલા અમારી વેબસાઈટ પરથી અરજી ફોર્મ ડાઉનલોડ કરી શકે છે અને તેને યોજનાની અધિકૃત વેબસાઈટ પરથી પણ ડાઉનલોડ કરી શકાય છે
  • આ પછી અરજી ફોર્મ માં પૂછવામાં આવેલી માહિતી યોગ્ય રીતે ભરવી જેમ કે આધાર કાર્ડ નંબર મોબાઈલ નંબર નામ સરનામું વગેરે
  • આ પછી તમામ બધા દસ્તાવેજો અરજી ફોર્મ સાથે જોડવા અને તેને તમારી નજીકની ગેસ એજન્સીમાં સબમીટ કરાવવા
  • ગેસ એજન્સીના અધિકારી તમામ અરજી ફોર્મ અને તમામ દસ્તાવેજોની ચકાસણી કરે તે પછી તમારું એલપીજી ગેસ કનેક્શન 10 થી 15 દિવસમાં આપવામાં આવશે

પ્રધાનમંત્રી ઉજજવલા યોજના માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

  • સૌપ્રથમ ઉજજવલા યોજના નોંધણી માટે તમારે ઉજજવલા યોજના સત્તાવાર વેબસાઈટ પર જવું પડશે
    પછી તમારી સામે હોમ પેજ ખુલશે
  • હોમપેજ પર તમારે અપ્લાય ફોર ન્યુ ઉજજવલા કનેક્શનના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે
    ત્યાર પછી તમારી સામે એક ડાયલોગ બોક્સ ખુલશે
  • આ ડાયલોગ બોક્સમાંથી તમારે નીચેના વિકલ્પોમાંથી એક ઓનલાઇન પોર્ટલ પસંદ કરવાનો રહેશે
    ઇન્ડિયન ઓઇલ ભારત ગેસ અને એચપી ગેસ તમારે પસંદ કરેલું હોવું જોઈએ કે તમે ક્યાંમાંથી એલપીજી કનેક્શન મેળવવા માંગો છો
  • ત્યાર પછી તમારી સામે એક નવું પેજ ખુલશે
  • આ પૃષ્ઠ પર તમારે વિતરણ નું નામ તમારું નામ તમારું સરનામું મોબાઈલ નંબર પીનકોડ નંબર વગેરે જેવી માહિતી દાખલ કરવાની રહેશે
  • પછી તમારે તમારા મહત્વપૂર્ણ દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે
  • આ પછી તમારે અપ્લાયના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે
  • ત્યારબાદ તમારે ઉજજવલા યોજના હેઠળ અરજી કરી શકશો

પ્રધાનમંત્રી ઉજજવલા યોજના માટે પાત્રતા

  • નીચેનામાંથી કોઈ પણ કેટેગરીની પુખ્ત સ્ત્રી
  • અનુસૂચિત જાતિ પરિવાર
  • એસટી પરિવાર
  • પ્રધાનમંત્રી આવાસ યોજના
  • સૌથી પછાત વર્ગ
  • વનવાસી
  • અરજદારની ઉંમર 18 વર્ષની હોવી જોઈએ
  • એક જ ઘરમાં અન્ય કોઈ એલપીજી કનેક્શન હોવું જોઈએ
  • ટાપુઓ અને નદીના ટાપુઓમાં રહેતા લોકો

હું આશા રાખું છું કે તમને મારો ગમ્યો હશે આવી જ રીતે વિવિધ યોજનાઓ અને ભરતીઓની માહિતી મેળવવા માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાયેલા રહો અને અમારી વેબસાઈટ ની મુલાકાત લો

Leave a Comment