Poco M6 5G 2024: Pocoનો આ પાવરફુલ ફોન તમારા બજેટમાં એકદમ સસ્તો છે, સંપૂર્ણ માહિતી રિવ્યૂમાં વાંચો. Poco M6 5G 2024 સૌથી સસ્ત બજારમાં બૂમ પડ આવી રહ્યો છું poco નો 5g મોબાઈલ તમને જાણીને નવી લાગશે કે પોકોનો ફાઈવ જી એમ સિક્સ મોબાઈલ કેમેરા અને બેટરી ની વાત જ મત કરો તમે ખતરનાક આવશે
Poco M6 5G કિંમત અને રેમ
Poco M6 5G મોબાઇલ ની વાત કરીએ તો તે બે કલરમાં આવશે એક મોબાઈલ વાદળી કલર આવશે અને બીજું કાળો કલર આવશે આ મોબાઈલમાં ત્રણ રેમ આવશે જે એક 4 જીબી રેમ હશે 128 હશે 1 6gb રેમ આવશે 128 gb મેમરી હશે એક 8 જીબી રેમ હશે અને 256 જીબી મેમરી હશે જે સૌથી સારી અને સસ્તી હશે મોબાઇલ ક્યારે થાય અને કિંમતની વાત કરીએ તો 9799 રૂપિયામાં અને 10499 રૂપિયા અને 12,499 રૂપિયામાં આ ત્રણ મોબાઇલ મળશે
મોબાઈલ સાથે સુ આવશે જાણો
Poco M6 5G મોબાઇલની સાથે તમને કેટલી વસ્તુ આપવામાં આવશે જેમ કે એક મોબાઇલ બોક્સ પીડામાં ચાર્જિંગ કેવલ હશે એકવાર આપશો આવશે એક બુક મળશે જે સાચી ને રાખજો તમારા ફોનને કોઈપણ પ્રોબ્લેમ થાય તો આ કાર્ડ દ્વારા તમે ફોનને ચેન્જ કરી શકો છો
મોબાઈલ ની ડિઝાઇન ની વાત કરીએ તો
Poco M6 5G મોબાઇલ ની ડિઝાઇન ની વાત કરીએ તો બે સુંદર કલર આવશે અને તેની અંદર આજુબાજુ iphone જેવા કાચ હશે જે સારો ચળકાટ આવશે અને બે કેમેરા લેન્સ જીજે દેખાવમાં એક નંબર લાગશે અને ફિનિક્સની તો વાત જ મત કરો તમે બીજા ફોન કરતા સૌથી સારું ફિનિશિંગ આવશે અને ફિંગરપ્રિન્ટ તરીકે પણ આવશે મેમરી અને સીમકાર્ડ પણ સારા આવશે
પોકો મોબાઈલ બેટરી
Poco M6 5G મોબાઇલ બેટરી જ વાત કરીએ તો સૌથી સારી અને ટકા બેટરી આવશે એકવાર ચાર્જિંગ કરશો એટલે પૂરો આખો દિવસ ચાલશે જે તમારે 30 મિનિટમાં સો ટકા ફોન ચાર્જિંગ કરી દેશે અને પાંચ હજાર એમએચ બેટરી આવશે જે સૌથી ટકાઉ અને સારી સપોર્ટ કરે તેવી હશે01:33 AM
Poco મોબાઈલ કેવી રીતે ખરીદો
Poco મોબાઈલ ખરીદવાની વાત કરીએ તો ગુજરાત ન્યુઝ મોબાઈલ આર્ટીકલ માં તમને સૌથી સારું વિશે જાણ કરવામાં આવી છે તો તમને એકંદરે 10000 રૂપિયાના ઓછા ખર્ચે તમને આ મોબાઈલ મળી જશે મોબાઇલ ન્યૂઝ ગુજરાત