પીએમ કિસાન ઈ કેવાયસી 2024 17 મો હપ્તો આવ્યો નથી ઝડપથી ઈ કેવાયસી કરો નહીં તો 2000 નહીં આવે જાણો કેવાયસી ની તેની સંપૂર્ણ માહિતી

પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 17 મો હપ્તો 18મી જુન 2024 ના રોજ બહાર પાડવામાં આવી રહ્યો છે અને આ હપ્તો ખેડૂતોના ખાતામાં સફળતાપૂર્વક મોકલવામાં આવી રહ્યો છે 18મી જૂને તમામ ખેડૂતોના નાણાના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે.

જો તમારા બેંક ખાતામાં 17 માં હપ્તાના પૈસા નથી આવતા. તો તમારે તરત જ ઇ કેવાયસી કરાવવું જોઈએ નહીં તો તેઓ 17 માં હપ્તાનો લાભ મેળવી શકશો નહીં ફક્ત તે ખેડૂતો માટે કે જેઓ તેની કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરશે

પીએમ કિસાન લાભાર્થી સૂચિ એ કેવાયસી 2024 વિશે વિગતવાર માહિતી મેળવવા જઈ રહ્યા છો જેની મદદથી તમે તમારી કેવાયસી પ્રક્રિયા ખૂબ જ સરળતાથી પૂર્ણ કરી શકશો. આ સાથે તમને એ પણ જાણવા મળશે કે ક્યારે શું આ યોજનાનો 17 મો હપ્તો આપશે અને આગમન પછી કેવી રીતે જોવું તે વિશે સંપૂર્ણ માહિતી જાણવા માટે આ આર્ટીકલ લેવાની સુધી વાંચો
પીએમ કિસાન સન્માન નિધિ યોજના શું છે?

જે પણ લોકો હજુ સુધી પીએમ કિસાન સન્માન નિધિ યોજના વિશે નથી જાણતા તેમને જણાવી દઈએ કે આ યોજના ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવે છે એ એક મહત્વપૂર્ણ પહેલ છે આ યોજના દ્વારા મધ્યમ વર્ગના ખેડૂતોને લઘુત્તમ આવક તરીકે વાર્ષિક રૂપિયા 6,000 ની નાણાકીય સહાય આપવામાં આવે છે આ રકમ વર્ષમાં ત્રણ વખત રૂપિયા 2000 ના હપ્તામાં આપવામાં આવે છે આ યોજનાનો દરેક હપ્તો ચાર મહિનાના અંતરાલમાં આપવામાં આવે છે આ યોજનાની કિંમત 75,000 કરોડ રૂપિયા છે અને આ યોજના ડિસેમ્બર 2018 માં શરૂ કરવામાં આવી હતી જેનો લાભ હજુ પણ ખેડૂતોને મળે છે

પીએમ કિસાન ઈ કેવાયસી 2024 માટેના દસ્તાવેજો

 • આધાર કાર્ડ
 • ખેડૂત હોવા નો પુરાવો
 • ડોમીસાઈલ પ્રમાણપત્ર
 • પાનકાર્ડ
 • આંખનું પ્રમાણપત્ર
 • બેન્ક એકાઉન્ટ ની પાસબુક
 • મોબાઈલ નંબર

પીએમ કિસાન યોજના ઈ કેવાયસી કેવી રીતે કરવું?

જે પણ ખેડૂત આ યોજનાનો લાભ લે છે જો તેને 17 મો હપ્તો મેળવતા પહેલા ઈ કેવાયસી કરાવ્યું નથી તો તેને આ યોજના ના 17 માં હપ્તાનો લાભ નહીં મળે તમારે તાત્કાલિક કેવાયસી કરાવવું જરૂરી છે

ઈ કેવાયસી કરવાની સંપૂર્ણ પ્રક્રિયાની નીચે આપવામાં આવી છે જેની મદદથી તમે ખૂબ જ સરળતાથી કહેવાય છે કરી શકો છો

 • ઈ કેવાયસી માટે સૌપ્રથમ તમારે તેમની સત્તાવાર વેબસાઈટ પર જાઓ
 • પછી તમારી સામે વેબસાઈટ નું હોમ પેજ ખુલશે
 • હોમ પેજ પર તમને ઈ કેવાયસી નો વિકલ્પ આપવામાં આવશે જેના પર તમારે ક્લિક કરવાનું રહેશે
 • પછી તમારી સામે એક નવું પેજ ખુલશે
 • તે પેજમાં તમારે તમારો આધાર નંબર ડાયલ કરવાનો રહેશે અને get otp ના વિકલ્પ પર ક્લિક કરવું પડશે
 • આ પછી તમારા આધાર કાર્ડ લિંક મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે જેને તમારે એન્ટર કરીને સબમીટ પર ક્લિક કરવાનું રહેશે
 • આ રીતે તમારે પીએમ કિસાન યોજનામાં 17 માં હપ્તા માટે ઈ કેવાયસી કરવું પડશે

પીએમ કિસાન સન્માન નિધિ યોજના માટે અરજી કરવાની પ્રક્રિયાઓ

જો તમે પણ મધ્યમ વર્ગના ખેડૂત છો અને તમે હજુ આ યોજનાના માટે અરજી કરી નથી તો તમે નીચે આપેલી પ્રક્રિયાની મદદથી અરજી કરીને લાભ મેળવી શકો છો

 • સૌપ્રથમ તમારે તેની વેબસાઈટ પર જવું પડશે
 • હવે તમારે હોમ પેજ પર નવી ખેડૂત નોંધણીના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે
 • ત્યાર પછી તમારી સામે એક નવું પેજ ખુલશે
 • જ્યાં તમને બે વિકલ્પો દેખાશે પહેલો ગ્રામીણ ખેડૂત નોંધણી આ વિકલ્પો તે ખેડૂત માટે છે જેવો ગ્રામીણ વિસ્તાર ના ખેડૂત છે અને બીજો શહેરી ખેડૂત નોંધણી આ વિકલ્પ એવા ખેડૂતો માટે છે જેવો શહેરી વિસ્તારના ખેડૂત છે
 • જેમાંથી તમારે તમારો પ્રકાર પસંદ કરવાનો રહેશે
 • હવે તમારે તમારો મોબાઈલ નંબર આધાર નંબર અને રાજ્ય દાખલ કરવું નું રહેશે
 • હા પછી તમને એક ઓટીપી જે તમને એન્ટર કરવાનો રહેશે
 • હવે તમારી સામે રજીસ્ટ્રેશન ફોર્મ ખુલશે જેને તમારે કાળજીપૂર્વક ભરીને સબમિટ કરવાનું રહેશે
 • આ રીતે તમે પીએન કિસાન સન્માન નિધિ યોજના માટે અરજી કરી શકો છો

પીએમ કિસાન સન્માન નિધિ યોજના લાભાર્થી ની યાદી કેવી રીતે જોવી?

 • પીએમ કિસાન યોજનાની ગામ વાર લાભાર્થીની યાદી જોવા માટે નીચે પ્રમાણેની પ્રક્રિયા અનુસરો
 • સૌપ્રથમ તમારે તેના સત્તાવાર પોર્ટલ પર જવું પડશે
 • હવે તમારે હોમપેજ પર ખેડૂત કોર્નર વિભાગમાં લાભાર્થી યાદી પર ક્લિક કરવાનું રહેશે
 • ત્યાર પછી તમારી સામે એક નવું પેજ ખુલશે જેમાં તમારે કેટલીક મૂળભૂત વિગતો પસંદ કરવાની રહેશે જેમ કે રાજ્ય જીલ્લો તાલુકો અને તમારું ગામ
 • બધી માહિતી દાખલ કર્યા પછી તમારે ગેટ રિપોર્ટ વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે
 • હવે તમારા ગામની લાભાર્થીની યાદી તમારી સામે આવશે જેમાં તમે જોઈ શકશો કે તમારું નામ દેવા છે કે નહીં

પીએમ કિસાન નો 17 મો હપ્તો ક્યારે આવશે?

જે ખેડૂતો આ યોજનાના 17 માં આપવાની રાહ જોઈ રહ્યા છે તેમને જણાવી દઈએ કે આ યોજનાનો 17 મો હપ્તો 18 જૂન 2014 ના રોજ વારાણસીમાં આયોજિત એક કાર્યક્રમમાં બહાર પાડવામાં આવ્યો હતો જેમ તમે પહેલેથી જાણો છો આસ્કીમાં દરેક હપ્તો ચાર મહિનાના અંતરમાં આવશે તેથી તેનો 18 મો હપ્તો સપ્ટેમ્બર ઓક્ટોબર ની વચ્ચે રિલીઝ થવાની શક્યતા છે
પીએમ કિસાન સન્માન નિધિ યોજના ના આપવાની તારીખો

પીએમ કિસાન સન્માન નિધિ યોજના નું 15 મો હપ્તો 18 નવેમ્બર 2023 ના રોજ અને 16 મો હપ્તો 28 ફેબ્રુઆરી 2024 ના રોજ બહાર પાડવામાં આવ્યો હતો

મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષા મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાઇનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું જો તમને મારા દ્વારા લખાયેલા આર્ટીકલ ગમ્યો હોય તો તમે અમારા whatsapp ગ્રુપમાં જોડાયેલા રહો અને અમારી વેબસાઈટની મુલાકાત લો

Leave a Comment