મોંઘવારીના જમાનામાં આ બિઝનેસ ઘરે બેઠા પૈસા બનાવશે

મોંઘવારીના જમાનામાં આ બિઝનેસ ઘરે બેઠા માલામાલ બનાવશે તમે બે પ્રકારે પેકિંગ નું કામ કરી શકો છો પેલી રીતે તમે સીધો કંપનીનો સંપર્ક કરીને તમે પ્રોડક્ટ નું પેકિંગ કરવાનું કામ કરી શકો છો અને બીજું એ તમે તમારી આસપાસ હોલસેલર કે પછી રિટેલર થી પેકિંગનું કામ લઈ શકો છો અને તેના દ્વારા રૂપિયા કમાઈ શકો છો ઘરે બેઠા પૈસા કમાવો

દર મહિને રૂપિયા 10 થી 15000 Online Paise Kamao

આજના મોંઘવારીના યુગમાં કોઈ નથી જતો કે ઘરમાં બેસીને પૈસા કમાઈ શકે જવાબ બચત જ કરી શકાય એટલે જ આજે અમે ઘરેલુ મહિલાઓ માટે રોજગારનું આઈડિયા લઈને આવ્યા છીએ જે તમે ઘરે બેસીને પણ કરી શકો છો આ કામની મદદથી તમને દર મહિને કમાણી કરી શકો છો તમે સરળતાથી દર મહિને રૂપિયા 10 થી 15000 કમાઈ શકો છો તેથી જ અમે તમને આલેખમાં ઘરેલુ કામ થી પેકિંગના કામ વિશે જણાવીશું

આજના મોંઘવારીના જમાનામાં રૂપિયા કમાવવા ખૂબ જ જરૂરી છે એવામાં જો તમે પણ કંઈક નવું કરવાનું વિચારી રહ્યા હો તો તમને એક શાનદાર બિઝનેસ આઈડી આપી રહ્યા છે તમે આ બિઝનેસ ઘરે બેઠા શરૂ કરી શકો છો આ કામને ઘરના પુરુષ કે સ્ત્રી કોઈ પણ કરી શકે છે વાસ્તવમાં અમે વાત કરીએ છીએ પેકિંગ બિઝનેસ વિશે ઘરે બેઠા એક રૂપથી જ તમે પેકિંગનું બિઝનેસ શરૂ કરી શકો છો આ બિઝનેસ ને બહુ જ ઓછા ખર્ચ શરૂ કરીને મોટો નફો કમાઈ શકો છો ઘરે બેઠા પ્રમાણે કરવા માટે આ બિઝનેસ એક સારો વિકલ્પ હોય શકે છે

ભણવા માટે મળશે પૈસા અને ટ્યુશન ફી જેવા શૈક્ષણિક ખર્ચને ફ્રી જાણો માહિતી

તમે બે પ્રકારે પેકિંગ નું કામ કરી શકો છો પેલી રીતે તમે સીધો કંપનીનો સંપર્ક કરીને તેમને પ્રોડક્શન પેકિંગ કરવાનું કામ કરી શકો છો અને બીજું તે તમે તમારી આસપાસ હોલસેલ કે પછી ડીટેલ થી પેકિંગ નું કામ લઇ શકો છો અને તેના દ્વારા રૂપિયા કમાઈ શકો છો
કંપની પાસેથી કામ મેળવવા માટે તમે તેના માલિક અથવા મે નજર પાસે જઈને તેના વિશે વાત કરી શકો છો જો તમારી નજીક કોઈ કંપની નથી તો આજકાલ ઇન્ટરનેટ પર ઘણી એવી કંપનીઓ છે જે ઘરે બેઠા લોકોને ઓનલાઈન પેકિંગ નું કામ આપે છે આવે છે તેમાં તમે આ ઓનલાઈન કામ પણ મેળવી શકો છો

ઘરે બેઠા પૈસા કમાવો

  • Flipkart
  • India Mart
  • Amazon
  • Naukri.com
  • Indeed jobs.com
  • જેવી ઘણી બધી વેબસાઈટ થી તમે ઓનલાઇન પેકિંગ કામ કરી શકો છો

આ ઉપરાંત તમે હોલસેલ કે રિટેલર શોપ થી પણ પેકિંગનું કામ લઈ શકો છો તેના માટે તમારી પાસે આસપાસ હોલસેલ કે પછી રિટેલ શોપ નું સંપર્ક કરો એવા ઘણા હોલસેલર અને રિટેલર હોય છે જે કંપની કે પછી મોટા બિઝનેસમેન પાસેથી કાચો માલ સસ્તા ભાવ ખરીદતા હોય છે અને તેને પેક કરીને દુકાનમાં વેચતા હોય છે એમાં મસાલા નું પેકિંગ ડ્રાયફ્રુટ નું પેકિંગ પાપડ લોટ રમકડા વગેરેનું પેકિંગ નું કામ મેળવી શકો છો

જો તમે પોતાનો પેકિંગમાં બિઝનેસ શરૂ કરવા માંગો છો તો તેના માટે તમારે પોતાની પ્રોડક્ટ પેક કરીને માર્કેટમાં વેચવી પડશે શરૂઆતમાં તમે હાથથી જ પેકિંગ કરી શકો છો પછી જેમ જેમ તમારી કમાણી વધતી જશે તેમ પેકિંગ મશીન ખરીદી શકો છો તમે પાંચ થી છ હજાર રૂપિયા લગાવીને આ બિઝનેસને શરૂ કરી શકો છો આ દિવસ તમે મહિનામાં 20 થી 25 હજારની કમાણી કરી શકો છો

પેકિંગ વર્ક ફ્રોમ હોમ જોબ દસ્તાવેજ

  • અરજદાર નો આધારકાર્ડ
  • પાનકાર્ડ
  • બેંક ખાતાની પાસબુક
  • વર્તમાન મોબાઈલ નંબર
  • પાસપોર્ટ સાઇઝ નો ફોટો

પેકિંગ વર્ક ફ્રોમ હોમ જોબ પાત્રતા

  1. સૌપ્રથમ તમારી ઉંમર 18 વર્ષથી વધારે હોવી જોઈએ
  2.  કામ કરવા માટે ઘરનું કદ કંપની મુજબ યોગ્ય હોવું જોઈએ
  3. તમારા માટે ભારતીય નાગરિક ફરજિયાત છે
  4. કંપનીઓ અથવા ફેક્ટરીઓથી તમારા ઘરનું અંતર ઓછું હોવું જોઈએ

ઉપરોક્ત તમામ લાયકાતો હોવી ખૂબ જ જરૂરી છે જેથી કરીને તમે ઘરે બેસીને પેકિંગ નું કામ કરી શકો છો

પેકિંગ વર્ક ફોર્મ જોબ અરજી પ્રક્રિયા

  1. પેકિંગ કામ કરવા માટે સૌપ્રથમ તમારે નજીકની પેકિંગ અથવા કોઈપણ વસ્તુ બનાવતી કંપનીમાં જવું પડશે
  2. આ પછી તમારે હોમ જોબ થી પેકિંગના કામ માટે તેમના મેનેજર સાથે વાત કરવી પડશે
  3. આ પછી તેઓ તમારા વિશે તમામ માહિતીઓ જાણશે
  4. આ પછી તમને એક એપ્લીકેશન ફોર્મ આપવામાં આવશે જે તમારે કાળજીપૂર્વક વાંચવું પડશે બધી માહિતી યોગ્ય રીતે ભર્યા પછી સબમીટ
  5. કરવાના તમામ દસ્તાવેજો કોપી અરજી ફોર્મ માં જોડવાની રહેશે
  6. બાકીની તમામ ચકાસણી પછી તમારે બધા દસ્તાવેજો ને અરજી ફોર્મ સાથે જોડીને યોગ્ય રીતે સબમિટ કરવું પડશે
  7. બધા ડોક્યુમેન્ટ વેરિફિકેશન પછી કંપનીના લોકો તમારા ઘરે આવશે અને સ્થળનું નિરીક્ષણ કરશે જ બધું બરાબર હશે તો તમને આ કામ માટે હાયર કરશે

Leave a Comment