OnePlus 12 સ્નેપડ્રેગન 8 જનરેશન, 50W વાયરલેસ સુપરફાસ્ટ ચાર્જિંગ સાથે લોન્ચ થયું ચાઈના માં , અહીંથી જાણો કિંમત અને વિશિષ્ટતા

OnePlus 12 Launch date: ચીનમાં વનપ્લસ 12 5 ડિસેમ્બર 2023 ના રોજ લોન્ચ થયું છે અને ભારતમાં જાન્યુઆરી 2024 માં આવી શકે તેવી ધારણા છે, ચીનમાં OnePlus 12ની કિંમત CNY 4,299 (અંદાજે રૂ. 50,600) થી શરૂ થાય છે. નવું ફ્લેગશિપ મોબાઈલ Snapdragon 8 Gen 3 SoC, વાયરલેસ ચાર્જિંગ અને 2K OLED ડિસ્પ્લે સાથે આવે છે.

OnePlus 12 ની કિંમત અને સ્પેસિફિકેશન મંગળવારે ચીનમાં સત્તાવાર રીતે જાહેર કરવામાંઆવ્યું છે. નવો OnePlus ફ્લેગશિપ સ્માર્ટફોન આવતા વર્ષ 2024 શરૂઆતમાં ભારત સાથે બીજા દેશ ની મોબાઈલ બજારોમાં આવવાની ધારણા છે. OnePlus 12 માટે ભારતમાં લોન્ચ થવાની તારીખ 24મી જાન્યુઆરી હોવાની ધારણા છે. OnePlus 12  Snapdragon 8 Gen 3 SoC, 5400 mAH બેટરી, વાયરલેસ ચાર્જિંગ, પેરિસ્કોપ ટેલિફોટો લેન્સ સાથે આવે છે.

Top 4 Mobile Under ₹20000: ડિસેમ્બર 2023 માં ખરીદો 20,000₹ સુધીના આ ટોચના 4 ફોન

OnePlus 12 ની કિંમત અને માહિતી 

વેરિઅન્ટ રેમ સંગ્રહ કિંમત (CNY) કિંમત (રૂ.) રંગ વિકલ્પો ચીનમાં ઉપલબ્ધતા વિશ્વમાં લૉન્ચ થવાની તારીખ
OnePlus 12 (બેઝ મોડલ) 12GB 256GB 4,299 પર રાખવામાં આવી છે 50,600 આશરે લીલો, કાળો, સફેદ 11 ડિસેમ્બર, 2023 આવતા વર્ષની શરૂઆતમાં
OnePlus 12 (16GB + 512GB) 16 જીબી 512GB 4,799 પર રાખવામાં આવી છે 56,500 આશરે લીલો, કાળો, સફેદ 11 ડિસેમ્બર, 2023 આવતા વર્ષની શરૂઆતમાં
OnePlus 12 (16GB + 1TB) 16 જીબી 1TB 5,299 પર રાખવામાં આવી છે 62,400 આશરે લીલો, કાળો, સફેદ 11 ડિસેમ્બર, 2023 આવતા વર્ષની શરૂઆતમાં
OnePlus 12 (24GB + 1TB) 24GB 1TB 5,799 પર રાખવામાં આવી છે 68,200 આશરે લીલો, કાળો, સફેદ 11 ડિસેમ્બર, 2023 આવતા વર્ષની શરૂઆતમાં

 

મુખ્ય વિશિષ્ટતા 

રેમ  12 જીબી
પ્રોસેસર  Qualcomm Snapdragon 8 G3
પાછળનો કેમેરો  50 MP + 48 MP + 64 MP
આગળનો કેમેરો  32 MP
બેટરી  5400 mAh
ડિસ્પ્લેય  6.82 inches (17.32 cm)
સ્ટોરેજ  256જીબી, 512 જીબી, 1ટીબી
5જી હા

જનરલ માહિતી 

લોન્ચ થવાની તારીખ  2024 (Unofficial)
ઓપરેટીંગ સિસ્ટમ  Android v14
કસ્ટમ UI  MIUI

પર્ફોમન્સ

ચિપસેટ Qualcomm Snapdragon 8 Gen 3
સીપીયુ Octa core (3.3 GHz, Single core, Cortex X4 + 3.2 GHz, Penta Core, Cortex A720 + 2.3 GHz, Dual core, Cortex A520)
આર્કિટેક્ચર 64 bit
ફેબ્રીકેશન 4 nm
ગ્રાફિક્સ Adreno 750
રેમ 12જીબી, 16 જીબી, 24 જીબી

ડિસ્પ્લેય 

ડિસ્પ્લેય ટાઈપ એમોલ્ડ
સ્ક્રીન સાઈઝ 6.7 inches (16.94 cm)
રેજોલ્યુંશન 1440 x 3168 pixels
એસ્પેક્ટ રેસિયો 20:9
પિક્સેલ ડેન્સીટી 526 ppi
બેઝલ લેસ ડિસ્પ્લે Yes with punch-hole display
ટચ સ્ક્રીન Yes, Capacitive Touchscreen, Multi-touch
રિફ્રેશ રેટ 120 Hz

ડિઝાઇન

વોટરપ્રુફ હા Water resistant, IP65
રફ ડસ્ટ પ્રુફ

કેમેરા

મુખ્ય કેમેરો – પાછળનો કેમેરો 
સેટઅપ ટ્રિપલ
રીજોલ્યુંશન 50 MP f/1.6, Wide Angle, Primary Camera(23 mm focal length, 1.4″ sensor size)48 MP f/2.2, Ultra-Wide Angle Camera(14 mm focal length, 2″ sensor size)64 MP f/2.6, Telephoto Camera(70 mm focal length, 2″ sensor size)
મેગાપિક્સલ 50, 48, 64 મેગાપિક્સલ
ઓટોફોકસ હા
ફ્લેશ લાઈટ હા એલઈડી
ફોટાની સાઈઝ 8150 x 6150 Pixels
મુખ્ય સેટિંગ Exposure compensation, ISO control
શૂટિંગ મોડ Continuous Shooting
High Dynamic Range mode (HDR)
કેમેરા ફ્યુચર ડિજિટલ ઝૂમ, Auto Flash, Face detection, Touch to focus

 

આગળનો કેમરો 
કેમેરા સેટઅપ એક
મેગા પિક્સેલ્સ 32 MP f/2.4, Wide Angle, Primary Camera(21 mm focal length)

બેટરી

કેપેસીટી 5400 mAh
ટાઈપ Li-Polymer
કાઢી શકાય ના
વાયરલેસ ચાર્જિંગ હા
ફાસ્ટ ચાર્જ હા , Fast, Super VOOC, 100W: 100 % in 26 minutes
USB Type-C Yes

સ્ટોરેજ

Internal Memory 256 GB
Expandable Memory Yes

સેન્સર

ફિંગરપ્રિન્ટ હા
ફિંગરપ્રિન્ટ સેન્સર ની જગ્યા On-screen
Fingerprint Sensor Type Optical
Other Sensors Light sensor, Proximity sensor, Accelerometer, Compass, Gyroscope

 

OnePlus 12 ની ગુજરાતમાં કિંમત 

OnePlus 12 ની ગુજરામાં અંદાજિત કિંમત 50,690 હોઈ શકે છે.

OnePlus 12 ના ફોટા 

OnePlus 12
Source: 91mobiles.com
OnePlus 12
Source: 91mobiles.com

Leave a Comment