Nothing Phone 2a rumors: ભારતની ફોન બજાર માં આવી રહ્યો છે નવો ફોન, 50 મેગાપિક્સલ કેમેરા, 12 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજ સાથે અને આ ફોન ટૂંક સમયમાં માર્કેટ માં લોંચ થઇ જશે. નથીંગ ફોન 2a નું BIS (બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ)પર નોંધણી થઇ ગઈ છે.
નથિંગ 2a મોડેલ નંબર A142 નવા ફીચર્સ સાથે અને ભારતીયો ના બજેટમાં આ ફોન બીઆઇએસ ની વેબસાઈટ પર લિસ્ટ થયું છે, કોઈ પાક્કી માહિતી નથી કે આ ફોન ક્યારે લોંચ થશે.
નથિંગ ફોન (2a) ભારતમાં થશે લોન્ચ
બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) પ્રમાણપત્ર વેબસાઇટ પર આજે નથિંગ ફોન (2A) લિસ્ટ કરવામાં આવ્યો છે. ફોન મોડલ નંબર A142 સાથે લિસ્ટેડ છે. હાલમાં, BIS સાઇટ ફોનનું નામ જાહેર કર્યું નથી પરંતુ IMEI ડેટાબેસે તેનું નામ જાહેર કર્યું છે. ભારતીય મોડલ મોડેલ નંબર AIN142 સાથે આવશે અને (GSMChina દ્વારા) ફોન નથિંગ ફોન (2a) એવું IMEI ડેટાબેઝ કન્ફર્મ કર્યું છે.
નથિંગ ફોન 2a ની કિંમત ગુજરાતમાં 2 8GB રેમ- 128GB સ્ટોરેજ કિંમત રૂ. 39,999 પર રાખવામાં આવી છે, 12GB RAM – 256GB સ્ટોરેજની કિંમત રૂ. 44,999 પર રાખવામાં આવી છે, અને 12GB RAM – 512GB સ્ટોરેજ રૂ. 49,999 પર રાખવામાં આવી છે.