મોટોરોલાનો પાવરફુલ ફોન Vivoનું માર્કેટ નીચે લાવશે, કિંમત જાણો 

Motorola Edge 40 Neoમોટોરોલાનો પાવરફુલ ફોન Vivoનું માર્કેટ નીચે લાવશે, કિંમત જાણો મોટારોલાનો આ ગજબ નો ફોન vivo નો માર્કેટ તળેલા આવશે કારણ કે motorola મોબાઈલ ની કિંમત પ્રમાણે જે કેમેરાની ક્વોલિટી આવે છે તે ગજબની છે અને આ મોટારોલા નો ફોન સૌથી સસ્તો અને સારો છે અને ફીચર જાણો તમે તમને પણ નવી લાગશે

Motorola Edge 40 Neo પાવરફુલ બેટરી

Motorola મોબાઈલ ની બેટરી ની વાત કરીએ તો 5000 એમ જ બેટરી આવશે 70 વોલ્ટ નો ફાસ્ટ ચાર્જિંગ આવશે 20 મિનિટમાં તમારો ફોન 100 ટકા થઈ જશે તેની ગેરંટી

WhatsApp ગ્રુપ જોડાઓ
ટેલિગ્રામ ગ્રુપ જોડાઓ

Motorola Edge 40 Neo મોબાઈલ ના કેમેરા વિશે જાણો

Motorola Edge 40 Neo Motorola મોબાઈલ ના કેમેરા ની વાત કરીએ તો 50 મેઘા પીક્સલ કેમેરો આવશે સેલ્ફી અને વીડિયો કોલિંગ 32 એમપી નો કેમેરો આવશે 50 નું કેમેરો આવશે મોટા રોલા મોબાઈલમાં તે તમારી જેમ કરશો તો પણ ફોટો નહીં ફાટે એની ફુલ ગેરંટી આપવામાં આવે છે

Motorola Edge 40 Neo Motorola મોબાઈલ ની વાત કરીએ તો 6.55 ઇંચ ની ફૂલ ડિસ્પ્લે આવશે જેમાં તમે ટચ સ્ક્રીન સારી રીતે કરી શકો છો 12 જીબી રેમ આવશે અને 256 જીબી મેમરી આવશે 5g ફોન હશે નેટવર્ક નો કોઈ પ્રોબ્લેમ નહીં આવે વાયરલેસ બ્લુટુથ બ્લુટુથ ની રેન્જ પણ વધારે હશે

Leave a Comment