સરકારી કે ખાનગી નોકરી કરતા હોવ અને પગાર ઓછો હોય તો પણ ભવિષ્ય સુરક્ષિત કરવા માટે સમજદારી પૂર્વક રોકાણ જરૂરી છે પોસ્ટ ઓફિસની માસિક આવક યોજના એમઆઈએસ આ માટે ઉત્તમ વિકલ્પ છે આ યોજનામાં પતિ પત્ની જો સંયુક્ત ખાતુ ખોલાવી રૂપિયા ૧૫ લાખનું રોકાણ કરે તો દર મહિને રૂપિયા 36,000 ની નિશ્ચિત આવક મેળવી શકે છે
પોસ્ટ ઓફિસ હવે દેશના નાગરિકોને ઘણા પ્રકારની સુવિધા આપી રહી છે આજના સમયમાં પોસ્ટમાં સરકાર દ્વારા ચલાવવામાં આવતી સેવિંગ સ્કીમ લોકોની વચ્ચે ખૂબ પોપ્યુલર છે અને લોકો ખૂબ તેમાં રોકાણ પણ કરી રહ્યા છે
માસિક આવક યોજના
પોસ્ટ ઓફિસની એમઆઇએસ એક સુરક્ષિત અને નિયમિત આવક આપતી બચત યોજના છે. આ યોજનામાં લઘુતમ રોકાણ ₹1,000 અને મહત્તમ રોકાણ રૂપિયા 15 લાખ સંયુક્ત ખાતા માટે છે રોકાણની મુદત પાંચ વર્ષની છે હાલમાં આ યોજના પર વાર્ષિક 7.4 ટકા વ્યાજ મળે છે
આ યોજનામાં કેટલું રોકાણ કરવાથી 36,000 મહિને મળશે
જો પતિ પત્ની સંયુક્ત ખાતામાં રૂપિયા ૧૫ લાખનું રોકાણ કરે તો 7.4% ના વાર્ષિક વ્યાજ દરે તમને દર વર્ષે ₹1,11,000 નું વ્યાજ મળશે
રૂપિયા 36,000 મહિને આવક કેવી રીતે?
- જો પતિ પત્ની સંયુક્ત ખાતામાં રૂપિયા ૧૫ લાખનું રોકાણ કરે તો 7.4% ના વાર્ષિક વ્યાજ દરે તેમને દર વર્ષે ₹1,11,000 નું વ્યાજ મળશે
- આવ્યા દર મહિને ₹9250 પ્રમાણે મળશે
- એટલે કે દરેકને દર મહિને ₹4,625 મળશે
- બંનેને મળીને દર મહિને કુલ રૂપિયા 9,250 એટલે કે વાર્ષિક ₹1,11,000 ની આવક થશે
દર મહિને ઘરે બેઠા કમાણી કરવા ઈચ્છો તો પોસ્ટ ઓફિસની આ યોજના કામ આવશે
પોસ્ટ ઓફિસની માસિક આવક યોજનામાં રોકાણ કર્યા પછી તમને દર મહિને પૈસા મળતા રહેશે યોજનાના ફાયદા શું છે અને કેવી રીતે અરજી કરવી ચાલો જાણીએ
- જો અમે તમને કહીએ કે તમને ઘર બેઠા દર મહિને પૈસા મળતા રહેશે તે પણ કોઈ મહેનત વગર શું તમે માનશો
- વાસ્તવમાં પોસ્ટ ઓફિસ પાસે આવી સ્કીમ છે જેમાં રોકાણ કર્યા વગર દર મહિને વ્યાજ મળતું રહેશે
- પોસ્ટ ઓફિસ માસિક આવક યોજના જેમાં તમે 1000 થી 9 લાખ રૂપિયા જમા કરાવી શકો છો તમે જોઈન્ટ એકાઉન્ટમાં 15 લાખ રૂપિયા જમા કરાવી શકો છો
- આ કિંમત તમને વાર્ષિક 7.4 ટકા વ્યાજ મળે છે આ સ્કીમમાં દર મહિને તમારા ખાતામાં વ્યાજ જમા થાય છે
- યોજના માટે અરજી કરવા માટે તમારે ભારતીય નાગરિક હોવું આવશ્યક છે
- 18 વર્ષથી વધુ ઉંમરનો કોઈપણ નાગરિક આ યોજનામાં ખાતું ખોલાવી શકે છે
- 18 વર્ષથી ઓછી ઉંમરના સગીર માટે તેના વાલી તેના માટે ખાતું ખોલાવી શકે છે
- યોજના માટે અરજી કરવા માટે તમારે તમારી નજીકની પોસ્ટ ઓફિસમાં જવું પડશે
- ત્યાં તમારે માસિક આવક યોજના માટે ફોર્મ લેવું પડશે તેમાં માંગવામાં આવેલ તમામ માહિતી જરૂરી દસ્તાવેજો સાથે પોસ્ટ ઓફિસમાં જમા કરાવવાનું રહેશે
મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષા મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાઇનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું જો તમને મારા દ્વારા લખાયેલા આર્ટીકલ ગમ્યો હોય તો તમે અમારા whatsapp ગ્રુપમાં જોડાયેલા રહો અને અમારી વેબસાઈટની મુલાકાત લો