ફ્રી સિલાઈ મશીન યોજના 21,500 રૂપિયાની કીટ આપવામાં આવે છે અહીં થી ફોર્મ ભરો

ગુજરાત સરકાર દ્વારા અનેક યોજનાઓ બહાર પાડવામાં આવતી હોય છે ત્યારે ફરી વખત મહિલાઓ માટે ફ્રી સિલાઈ મશીન યોજના 2024 બહાર પાડવામાં આવી છે મહિલાઓએ ઘરે બેઠા સ્વરોજગારી કરી આત્માને બને તે માટે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે

આ યોજના હેઠળ રાજ્યની આર્થિક રીતે નબળી મહિલાઓને સરકાર દ્વારા વિનામૂલ્યે ફ્રી સિલાઈ મશીન આપવામાં આવે છે આ યોજના દ્વારા રસ ધરાવતી મહિલાઓ ફ્રી સિલાઈ મશીન દ્વારા અરજી કરી શકે છે આ લેખમાં અમે તમને ફ્રી સિલાઈ મશીન વિશેની સંપૂર્ણ માહિતી જણાવીશું

ફ્રી સિલાઈ મશીન યોજના નો મુખ્ય હેતુ Free Silai Machine Yojana Gujarat 202

  • ગુજરાત સરકારની ફ્રી સિલાઈ મશીન યોજના 2024 નું મુખ્ય હેતુ રાજ્યમાં ગરીબ અને આર્થિક રીતે નબળા પરિવારની મહિલાઓને ફ્રી સિલાઈ મશીન આપવાનો છે
  • ફ્રી સિલાઈ મશીન યોજના 2024 શ્રમિક મહિલાઓને સશક્ત બનાવે અને તેમની આત્માને અર્પણ બનાવે અને ફ્રી સિલાઈ મશીનના ગ્રામીણ મહિલાઓને તેમની આર્થિક પરિસ્થિતિ સુધારવામાં મદદ કરે છે
  • મહિલાઓ પોતાના ઘરમાં બેસીને કામ કરી શકે છે અને રોજગારી મેળવી શકે છે તે માટે આ યોજના લાગુ પાડવામાં આવી છે
  • આ યોજના હેઠળ યોગ્ય પાત્રતા ધરાવતા ઉમેદવારોને ફ્રી સિલાઈ મશીન આપવામાં આવે છે

ગુજરાત ફ્રી સિલાઈ મશીન યોજના લાયકાત Free Silai Machine Yojana Gujarat 2024

  • માત્ર ગુજરાત રાજ્યના રહેવાસીઓ આ યોજનામાં અરજી કરી શકે છે
  • અરજદારોની ઉંમર 20 અને 40 ની વચ્ચે હોવી જોઈએ
  • ફ્રી સિલાઈ મશીન યોજના રાજ્યની આર્થિક રીતે નબળી મહિલાઓ માટે જ ઉપલબ્ધ છે
  • રાજ્યની વિધવાઓ અને વિકલાંગ મહિલાઓ પણ આ યોજનાનો લાભ લઈ શકે છે

https://mobilenewsgujarat.com/money-view-app-loan/

ફ્રી સિલાઈ મશીન યોજના 2024 માટે મળવાપાત્ર સહાય Free Silai Machine Yojana Gujarat 2024

માનવ કલ્યાણ યોજના 2024 હેઠળ વિવિધ સહાય આપવામાં આવે છે જેમાં ફ્રી સિલાઈ મશીન આપવામાં આવે છે આ સહાય યોજના હેઠળ 21,500 રૂપિયાની કીટ આપવામાં આવે છે

ફ્રી સિલાઈ મશીન યોજના 2024 માટે ના જરૂરી ડોક્યુમેન્ટ Free Silai Machine Yojana Gujarat 2024

  • આધાર કાર્ડ
  • રેશનકાર્ડ
  • ચૂંટણી કાર્ડ
  • મોબાઈલ નંબર
  • પાસપોર્ટ સાઇઝ નો ફોટો
  • રહેઠાણનો પુરાવો
  • ગ્રામ્ય વિસ્તારનો બીપીએલ સ્કોર અંગે નો દાખલો
  • અરજદારની જાતિ નો દાખલો
  • વાર્ષિક આવક નો દાખલો
  • અભ્યાસનો પુરાવો
  • વ્યવસાય લક્ષી તાલીમ લીધેલી હોય તો તેનો પુરાવો
  • બાંહેધરી પત્રક નોટ રાઈઝ સોગંદનામુ
  • એકરારનામું
  • જો અરજદાર વિકલાંગ હોય તો અપંગનું પ્રમાણપત્ર
  • જો અરજદાર મહિલા વિધવા હોય તો તેનું નિરાધાર પ્રમાણપત્ર

ફ્રી સિલાઈ મશીન યોજના 2024 માટે અરજી કેવી રીતે કરવી? Free Silai Machine Yojana Gujarat 2024

  • સૌપ્રથમ સત્તાવાર વેબસાઇટ https://e-kutir.gujarat.gov.inઓપન કરો
  • ત્યાર પછી આ વેબસાઈટમાં કુટરી અને ગ્રામો ધોગ વિભાગની વિવિધ યોજનાઓ આપશે
  • તે માનવ કલ્યાણ યોજના સિલેક્ટ કરી સૌપ્રથમ તેનું ડીટેલ નોટિફિકેશન નિયમો અને ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તેની સૂચનાઓ વાંચી લો
  • ત્યાર પછી તેની સામે ઓપન ઓનલાઈન અરજી બટન પર ક્લિક કરો
  • તેમાં સૌપ્રથમ તમારું રજીસ્ટ્રેશન કરી તમારું આઈડી બનાવો
  • પછી તમારે લોગીન પર ક્લિક કરવાનું રહેશે
  • આ પ્રક્રિયાને અનુસરીને તમે પોર્ટલ પર લોગીન કરો
  • અરજદાર આધાર કાર્ડ ની નકલ રેશનકાર્ડ ની નકલ વગેરે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે
  • ત્યાર પછી એપ્લિકેશન વાંચ્યા બાદ કન્ફર્મ કરવાનું રહેશે
  • લાઈન ફોર્મ ભરતી વખતે દરજીકામ સહાય ઓપ્શન સિલેક્ટ કરો

કોઈપણ મહિલા જે આ યોજનામાં અરજી કરવા માંગે છે અને સરકાર દ્વારા આપવામાં આવેલી ફ્રી સિલાઈ મશીન લેવા માંગે છે તો તેઓ આ યોજનાનું ફોર્મ ભરીને આ યોજનાનું લાભ લઇ શકે છે .

મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષા મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાઇનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું જો તમને મારા દ્વારા લખાયેલા આર્ટીકલ ગમ્યો હોય તો તમે અમારા whatsapp ગ્રુપ માં જોડાયેલા રહો અને અમારી વેબસાઈટની મુલાકાત લો

Leave a Comment