PM Surya Ghar Mafat Bijli Yojana: Solar લગાવવા માટે મફત 30,000 થી 78000 ની સહાય મળશે
PM સૂર્ય ઘર યોજના: મફત વીજળી યોજના એ ભારત સરકારની એક પ્રકારની યોજના છે જેનો મુખ્ય હેતુ દેશના ઘરોને મફત વીજળી પૂરી પાડવાનો છે. આ યોજનાની શરૂઆત 15 ફેબ્રુઆરી, 2024 ના રોજ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યો હતો. મફત વીજળી યોજના 2024 હેઠળ, લાભાન્વિત પરિવારોને તેમના ઘરોની છત પર સોલાર પેનલ સ્થાપિત … Read more