સૌથી સસ્તી કાર લોન ભારતમાં લોકો સામાન્ય રીતે પાંચ લાખ સુધીની કાર લોન લે છે બાકીના ડાઉન પેમેન્ટ તમારી બચતમાંથી રોકડવામાં આવે છે જો તમે પણ આ દિવસોમાં નવી કાર ખરીદવા માંગો છો અમે તમારા માટે પાંચ એવી સરકારી બેંકો લઈને આવ્યા છીએ જેનાથી તમે ઓછા વ્યાજે mi પર કાર લઈ શકશો સાથે અહીં તમને અમે જણાવીશું કે પાંચ લાખ રૂપિયાની લોન વ્યાજ કેવી રીતે ગણવો
લોન ની રકમ | ₹1,00,000 |
મુદત વર્ષ | પાંચ વર્ષ |
વ્યાજ દર વાર્ષિક | 7% |
માસિક લોન નો વ્યાજ | 1,980 |
બેંક ઓફ બરોડા:
આ બેંકમાંથી કાર લોન લેવા માટે તમારે 8.70 થી 12.20% દર વ્યાજ ચૂકવવું પડશે તમારી માસિક mi 10,3007 રૂપિયાથી 11 હજાર 138 થશે આ સિવાય બેંક તમારી પાસેથી 1500 થી 2000 રૂપિયાની પ્રોસેસિંગ ફી પણ વસુલે છે
ગણતરી :
લોન ની રકમ | 100000 |
મુદત વર્ષ | 5 |
દર વ્યાજ વાર્ષિક % | 7% |
માસિક લોન નો વ્યાજ | 1,980.12 |
યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા car loan calculator gujarat
અહીં તમારે કાર લોન લેવા માટે 8.75 થી 10.50 ટકા વ્યાજ દર ચૂકવવું પડશે જ્યારે માસિક વ્યાજ ₹10,319 થી રૂપિયા 10,000 747 વચ્ચે હશે આ સિવાય બેંક તમારી પાસેથી ₹10,000 નું સુધીનો પ્રોસેસિંગ ચાર્જ વસૂલ કરે છે
ગણતરી:
લોન રકમ | 10,0000 |
વ્યાજ દર | 8% |
લોન ની મુદત | 12 મહિના |
માસિક લોન વ્યાજ | 8,699 |
પંજાબ નેશનલ બેંક car loan calculator gujarat :
તમારે પીએનબી તરફથી કાર લોન પર 8.75 થી 9.60 ટકા ચૂકવવું પડશે તમારે માસિક વ્યાજ 10,319 થી ₹10,525 વચ્ચે હોઈ શકે છે પી એન બી બેંક રિપોર્ટ 0.25% અથવા 1000 થી 1,500 હોવી જોઈએ
ગણતરી :
લોન ની રકમ | 1000000 |
દર વ્યાજ | 6.5% |
લોન ની મુદ્દત | 5 વર્ષ |
માસિક લોન નો વ્યાજ | 19,566 |