તમે આવી ભૂલ ના કરતા: શું ‘ઓવરચાર્જિંગ’ના કારણે ફોનમાં થઈ શકે છે બ્લાસ્ટ? ઉનાળા માં સાચવેતી રાખો

તમે તમારા ફોનની બેટરીને વધારે ચાર્જ કરો છો તો ફાટી જશે એવા ઘણા લોકોના સવાલ હોય છે, તમે તમારા મોબાઇલ ફોન ને ચાર્જ કરતી વખતે કોઈપણ નાની ભૂલ કરો છો તો તમારી બેટરીને વિસ્ફોટ થઈ શકે છે.

ચાલો આજે આર્ટીકલ માં જાણીએ કે તમે તમારા ફોનને ઓવર ચાર્જ કરો છો તો શું શું નુકસાન થઈ શકે છે.

આ પણ વાંચો 

રિલાયન્સ જિયોનો લેટેસ્ટ પ્લાન, 1 વર્ષ માટે રિચાર્જ રજા! 912GB કરતાં વધુ ડેટા, મફત OTT સબ્સ્ક્રિપ્શન અને વૉઇસ કૉલ્સ

  • ફોનની બેટરીમાં લિથિયમ આયર્નનો ઉપયોગ કરવામાં આવે છે, લિથિયમ આયર્ન બેટરીઓ પણ ઓવરચાર્જ  થઈ શકે છે વૈજ્ઞાનિકોએ સાબિત કર્યું છે કે નીચે બેટરી નો ફોન ચાર્જ થઈ ગયો હોય તેમ છતાં જો તેને વધુ ચાર્જ કરવામાં આવે લાંબો સમય સુધી ચાર્જમાં રાખવામાં આવે છે અને વધારે સમય ચાર્જ કરવાથી ફોન ગરમ થઈશ જાય છે અને વધારે પડતા ગરમના લીધે તમારો ફોન ફાટી શકે છે
  • અત્યારે ઘણી બધી ફોન કંપનીઓ ઓર ચાર્જિંગથી બચાવવા માટે ખાસ સિસ્ટમ લગાવે છે આ સિસ્ટમનો ફાયદો એ છે કે તમારા ફોનની બેટરી સો ટકા ની સાથે જ આ સિસ્ટમ પાવર કાપી નાખે છે
  • જો ફોનમાં સિસ્ટમ કામ ન કરે તો કોઈ પણ ફોન ચાર્જથી ફોન ચાર્જ કરવો જોખમી બની શકે છે તમે તમારો ફોન વધુ પડતો ગરમ થાય તો ફાટવાની શક્યતા વધી શકે જાય છે
  • તમે તમારા ફોનને ચાર્જમાં મૂકીને ભૂલી જાઓ છો તો નવી સિસ્ટમના લીધે તમારો ફોન સો ટકા ચાર્જ થતો ઓટોમેટિક પાવર કટ થઈ જાય છે અને તમારો ફોનનું જોખમ ઘટી જાય છે
  • ઘણીવાર ઉનાળાની ગરમીના લીધે તમારો ફોન બહુ વધારે ગરમ થાય છે જો વધુ પડતો ફોન ગરમ થાય તો તમારે તમારો ફોન ફટાફટ ચાર્જમાંથી કાઢી લેવો જોઈએ અને જો તમે આ ન કરો તો તમારો ફોન ફાટવાની શક્યતા વધુ રહે છે
  • હંમેશા તમારા ફોનમાં ઓરીજનલ ચાર્જિંગ નો જ ઉપયોગ કરો ખરાબ ચાર્જિંગ નો ઉપયોગ ન કરો અથવા કોઈ લોકલ ચાર્જર નો ઉપયોગ કરવો ટાળવો જોઈએ
  • જો તમારો ફોન 18 વોટ નો ચાર્જિંગ સપોર્ટ કરે છે તો તમારે 18 વોટ થી વધુ ઝડપી ચાર્જિંગ કરતા ચાર્જર નો ઉપયોગ ટાળવો જોઈએ
  • તમે તમારા ફોનને ચાર્જમાં મૂક્યો હોય એને કોઈ ફોન કોલ આવે તો તમારે ચાર્જમાં ફોન રાખીને કોલ રીસીવ કરવો નહીં જો તમે આમ કરો છો તો તમારો ફોન વિસ્ફોટ થવાની શક્યતા વધી જાય છે.

Leave a Comment

close