નમસ્કાર મિત્રો આજના આર્ટીકલ દ્વારા અમે તમને આયુષ્માન કાર્ડ ઓનલાઇન મોબાઇલ થી અરજી કરવા વિશે જણાવીશું જેમાં અમે તમને આયુષ્માન કાર્ડ બનાવવાની પ્રક્રિયા તેના માટે કઈ વસ્તુઓની જરૂર છે વગેરે વિશે જણાવીશું આ તમામ માહિતી વિશે જાણવા માટે તમારે આ લેખ અંત સુધી વાંચવો પડશે
તમે કોઈપણ હોસ્પિટલમાં જઈને આયુષ્માન કાર્ડ નો લાભ લઈ શકો છો આયુષ્માન કાર્ડ યોજના લાવવા પાછળનું સરકારનું મુખ્ય હેતુ છે જનતાની સેવા કરવાની જો તમે બીમાર પડે છો અને તમારી જોડે આયુષ્માન કાર્ડ છે તો તમે કોઈ પણ હોસ્પિટલમાં 10 લાખ સુધીની મફત સારવાર કરાવી શકો છો અને દર વર્ષે પણ આયુષ્માન કાર્ડ અપડેટ પણ કરાવી શકો છો
જો તમે પણ કોઈ સમસ્યાનો સામનો કર્યા વિના ઘરે બેઠા આયુષ્માન કાર્ડ બનાવવા માંગતા હોવ તો અમારા નીચેના લેખનમાં આપેલી માહિતીને સ્ટેપ બાય સ્ટેપ અનુસરો અમે તમને અમારા નીચેના લેખમાં આયુષ્માન કાર્ડ બનાવવાની સૌથી સરળ રીત જણાવી છે તમને આયુષ્માન કાર્ડ બનાવવામાં કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે. તેથી આર્ટિકલ છેલ્લે સુધી વાંચો અને તમારા પરિવાર સાથે શેર કરો
આયુષ્માન કાર્ડ ના ફાયદા Ayushman Card Apply Online 2024
મિત્રો આયુષ્માન કાર્ડ બનાવવાના ઘણા બધા ફાયદા છે હું તમને અહીં આયુષ્માન કાર્ડના મુખ્ય ફાયદા વિશે વાત કરીશ આયુષ્માન કાર્ડ યોજના હેઠળ સરકાર ભારતના બધા જ રાજ્યોમાં મફત સારવાર પહોંચાડવા માંગે છે જો તમે બીમાર પડો છો તો તમને દસ લાખ સુધીની મફત સારવાર આપવામાં આવે છે 10 લાખ સુધીની તમને એકવાર મફત સારવાર લઈ શકો છો પછી તમે તમારું આયુષ્માન કાર્ડ અપડેટ કરી શકો છો હાલમાં ભારતમાં 50 કરોડથી વધારે લોકો આયુષ્માન કાર્ડનો લાભ લઈ રહ્યા છે રાજ્યની અલગ અલગ હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડ લાભ આપવામાં આવે છે
મોબાઈલથી આયુષ્માન કાર્ડ કેવી રીતે બનાવવું 2024 Ayushman Card Apply Online 2024
આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જાહેર આરોગ્ય યોજના નો ઉદ્દેશ્ય આર્થિક રીતે નબળા અને જરૂરિયાતમંદ પરિવારોને રૂપિયા 5 લાખ સુધીની મફત સારવાર મળે છે ઘરે બેઠા તમે મોબાઇલ ફોન થી આયુષ્યમાન કાર્ડ બનાવી શકો છો અને આયુષ્માન કાર્ડ બનાવવા માટેની પ્રક્રિયા નીચે આપેલ છે
આયુષ્માન કાર્ડ બનાવા ડોક્યુમેન્ટ
Ayushman Card Apply Online 2024
- મોબાઈલ નંબર
- આધાર કાર્ડ
- રેશનકાર્ડ
મોબાઈલથી આયુષ્માન કાર્ડ માટે ઓનલાઇન અરજી કરવાની પ્રક્રિયા કેવી રીતે કરવી?
Ayushman Card Apply Online 2024
આયુષ્માન કાર્ડ કેવી રીતે બનાવવું એ બધાનો પ્રશ્ન હશે પણ અમે તમને જણાવી આપીશું કે મોબાઈલ આયુષ્માન કાર્ડ કેવી રીતે બનશેમોબાઇલ દ્વારા આયુષ્માન કાર્ડ બનાવવા માટે કયા કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડશે આયુષ્માન કાર્ડ બનાવવા માટે કેટલા દિવસ થશે તેની સંપૂર્ણ માહિતી આજે તમને આ લેખ દ્વારા અમે તમને જણાવી દઈશું
- આયુષ્માન ભારત યોજના ની સત્તાવાર વેબસાઈટની મુલાકાત લો
- લાભાર્થી વિકલ્પ પર ક્લિક કરો
- મોબાઈલ નંબર દાખલ કરો અને ઓટીપી દ્વારા તેને ચકાસો
- રેશનકાર્ડ દ્વારા રજીસ્ટર કરો વિકલ્પ પસંદ કરો
- રેશનકાર્ડ નો નંબર અને રાજ્ય પસંદ કરો
- શોધો બટન પર ક્લિક કરો
- પરિવારના સભ્યોની વિગતો દાખલ કરો
- આગળ બટન પર ક્લિક કરો
- આધાર કાર્ડ નો નંબર અને ઓટીપી દાખલ કરો
- KYC ચકાસણી બટન પર ક્લિક કરો
- ફોટો કેપ્ચર કરો અને આગળ બટન પર ક્લિક કરો
- બધી વિગતો ચકાસો અને ઓકે બટન પર ક્લિક કરો
- આ રીતે તમારું આયુષ્માન કાર્ડ બનાવી શકાય છે
- તમે CSC કેન્દ્ર જનસેવા કેન્દ્ર અથવા PMJAY કાર્યાલયની મુલાકાત લઈને પણ આયુષ્માન કાર્ડ બનાવી શકો છો
- આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરવા માટે PMJAY એપ્લિકેશનનો ઉપયોગ કરો
આયુષ્માન કાર્ડ યોજના વિશે વધુ માહિતી માટે 14555 ટોલ ફ્રી નંબર પર કોલ કરોમને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી પરીક્ષાઓ યોજનાઓ અને વિવિધ માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે
હું
આશા રાખું છું કે મારો આર્ટીકલ તમને ગમ્યો હશે આવી જ રીતે વિવિધ યોજનાઓ ભરતીઓ અને બીજી માહિતી મેળવવા માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાવો અને અમારી વેબસાઈટની મુલાકાત લો.