aavak no dakhlo gujarati:પ્રિય મિત્રો આપણે ઘણી બધી યોજનાઓ અને ભરતીઓ વિશેની માહિતી જાણી રહ્યા છીએ આજે એવી એક નવી માહિતી સાથે આપણે ઘરે બેઠા આવકનો દાખલો મેળવવા માટે કઈ રીતે પ્રક્રિયા કરવી તેના વિશેની સંપૂર્ણ માહિતી આજના લેખ દ્વારા જાણીશું
આવક ના દાખલા માટે જરૂરી ઓનલાઈન અરજી અને જરૂરી ડોક્યુમેન્ટ આવક અંગેનું પ્રમાણપત્ર વગેરેની બાબત આજના આ લેખમાં અમે તમને દર્શાવીએ છીએ
આવકનો દાખલો એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે વિવિધ સરકારી યોજના અને સબસીડી નો લાભ લેવા માટે આવકનું પ્રમાણપત્ર ખૂબ જ જરૂરી છે આવકના પ્રમાણપત્રમાં દર્શાવેલ આવકની રકમ દરેક કુટુંબની વાસ્તવિક આવક ના આધારે ગણવામાં આવે છે ગુજરાત સરકારે આવકનો દાખલો સરળતાથી મેળવવા માટે ઓનલાઇન અરજી ફોર્મ રજૂ કરેલ છે તો આવકનો દાખલો ઘરે બેઠા કેવી રીતે કાઢી શકાય તેના વિશેની સંપૂર્ણ માહિતી આ આર્ટીકલ દ્વારા અમે તમને આપીશું
આવકનો દાખલો કઢાવવા માટે ડોક્યુમેન્ટ જાણો? aavak no dakhlo gujarati
- ગુજરાતમાં આવકનું પ્રમાણપત્ર મેળવવા માટે જરૂરી દસ્તાવેજો નીચે મુજબ છે
- અરજદાર નું આધાર કાર્ડ
- અરજદાર નું રેશનકાર્ડ
- અરજદારનું લાઈટ બિલ અથવા વેરા બીલ
- અરજદાર ના રહેઠાણની આસપાસ ના બે પુખ્ત વય વ્યક્તિના આધાર કાર્ડ
- ₹50 નું સ્ટેમ્પ
- મેયર સાંસદ ધારાસભ્ય કોઈપણ એક પાસેથી મળતો આવક નો દાખલો
- એક પાસપોર્ટ સાઇઝ નો ફોટો
- દરેક ડોક્યુમેન્ટ ભેગા કરી સૌપ્રથમ ઝેરોક્ષ કરાવીને નોટિસના સહી સિક્કા કરાવવા તથા ઓરીજનલ પુરાવા સાથે રાખવા
આવક ના દાખલા માટેની અરજી પ્રક્રિયા aavak no dakhlo gujarati
- ઓનલાઇન એપ્લાય માટે ડિજિટલ ગુજરાત પોર્ટલની વેબસાઈટ તમારા કોમ્પ્યુટર અથવા મોબાઇલ ફોનમાં ઓપન કરો
- મેનુ પર ક્લિક કરો એટલે મેનુ બાર ખુલશે
- તે મેનુ બાર સર્વિસ પર ક્લિક કરો
- સર્વિસ મેનુ બારમા સિટીઝન સર્વિસ ઓપ્શન પર કરો એટલે નવું પેજ ખુલશે
- તે નવા પેજમાં નીચે જાશો એટલે આવકનો દાખલો એવો ઓપ્શન આવશે
- આવક ના દાખલાની ઓનલાઇન અરજી કરવા માટે ઇન્કમ સર્ટિફિકેટ પર ક્લિક કરો
- એક નવું પેજ ઓપન થશે તેમાં નીચે એપ્લાય ઓનલાઈન પર ક્લિક કરો
- ઓનલાઇન એપ્લિકેશન કર્યા બાદ રજીસ્ટર્ડ યુઝર ની લોગીન સાઈડ ખુલશે
- જો પહેલેથી રજીસ્ટ્રેશન કરેલું હોય તો લોગીન આઈડી અને પાસવર્ડ નાખી લોગીન કરો
- જો નવ કરેલ હોય તો ન્યુ રજીસ્ટ્રેશન કરવા માટે સિલેક્ટ કરો
- લોગીન અપ્લાય ઓનલાઇન કર્યા બાદ નવું પેજ ખુલશે જેમાં બોક્સમાં ખરું આધાર નંબર લખો અને કંટીન્યુ ટુ સર્વિસ પર ક્લિક કરો
- ઓનલાઇન ફોર્મ માં આપેલી તમામ વિગતો ભરી સબમિટ કરો
આવકનો દાખલો મેળવવા માટે ઓફલાઈન અરજી કેવી રીતે કરવી?
- એપોઇન્ટમેન્ટ ની રસીદ અને પુરાવા પોતાની વિસ્તારને લગતી મામલતદારની કચેરી તથા નાગરિક સુવિધા કેન્દ્ર પર આવક ના દાખલાનું મૂલ્ય મેળવી શકો છો
- ફોર્મ ભર્યા બાદ ત્રણ રૂપિયાની ટિકિટ ફોર્મ પર આગળ પાને ઉપર જગ્યા જોઈને લગાવી અને બધા ડોક્યુમેન્ટ એક કોપી ફોન સાથે જોડવા
- આ ફોર્મ ભરાઈ ગયા બાદ પોતાના વિસ્તારને લગતી મામલતદાર શ્રી ની કચેરી અથવા નાગરિક સુવિધા કેન્દ્ર પર જોઈ તમારા વિસ્તારના તલાટી મંત્રી શ્રી પાસે જઈ બધા ડોક્યુમેન્ટની ચકાસણી કરાવવાની રહેશે જવાબ આપવા અને સહિ સિક્કા કરાવવાના રહેશે
- તલાટી શ્રી ના સહી સિક્કા કરાવ્યા બાદ આવકના દાખલા માટે ફોટો પડાવવાના સ્થળે જવુ આવક ના દાખલા માટે ફોટો પડાવવી જરૂરી ફી ચુકવવાની અને લઈ લેવી
- રસીદમાં આવકનો દાખલો લેવા માટેની તારીખ જોઈ લેવી અને તે તારીખે આવકનો દાખલો મેળવી લેવો
પ્રિય મિત્રો હું આશા રાખું છું કે તમને મારો આર્ટીકલ ગમ્યું હશે આવી જ રીતે વિવિધ યોજનાઓ અને ભરતીઓ વિશેની માહિતી મેળવવા માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાયેલા રહો અને અમારી વેબસાઈટની મુલાકાત લો