Mahindra SUV 300:બે લાખના ડિસ્કાઉન્ટ પર 2023 મોડલની ગાડી સેલ થઈ રહી છે જલ્દી ખરીદો નહીં તો સ્ટોક ખતમ થઈ જશે તમે પણ સારી કન્ડિશન અને સારી એવરેજ વાળી મહેન્દ્ર કંપનીની ગાડી ખરીદવા માંગો છો તો સસ્તી કિંમતમાં મળી જશે તો રાહ કોની જીવો છો જાણવા આર્ટીકલ માં ગાડી ની સંપૂર્ણ માહિતી
તમે પણ આ મહેન્દ્રની ગાડી ભારે ડિસ્કાઉન્ટ પર ખરીદી શકો છો તરત જ ખરીદો નહિતર સ્ટોક ખતમ થઇ જશે તમને આ ગાડી મળી શકશે નહીં તો ચાલો જાણીએ સંપૂર્ણ વિગત આ ગાડી વિશે
મહેન્દ્ર XUV 300 સેફ્ટી
- 7 એરબેગ્સ
- ABS સાથે EBD
- ફ્રન્ટ અને રિયર પાર્કિંગ સેન્સર્સ
- ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ
- ટ્રેક્શન કંટ્રોલ
- હિલ-સ્ટાર્ટ આસિસ્ટ
Oneplus ની હોશિયારી નીકાળવા આવી ગયો શાનદાર iQOO Z9 5G ફોન શાનદાર કેમેરા અને 120W ચાર્જિંગ સાથે ધૂમ મચાવવા તૈયાર
મહેન્દ્ર XUV 300 સિસ્ટમ
- 7-ઇંચ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ
- કનેક્ટેડ કાર ટેક્નોલોજી
- સનરુફ
- ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર
- ઓટોમેટિક ક્લાયમેટ કંટ્રોલ
- પાવર-એડજસ્ટેબલ ડ્રાઇવર સીટ
- ક્રૂઝ કંટ્રોલ