SSC એ ધોરણ 10 પાસ માટે 8326 પદો પર ભરતી બહાર પાડી છે જાણો કેવી હશે સિલેક્શન પ્રક્રિયા

SSC MTS ટીચર પરીક્ષાની સત્તાવાર તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે એવી અપેક્ષા છે કે આ પરીક્ષા ઓક્ટોબર અથવા નવેમ્બર 2020 માં લેવામાં આવી શકે છે ssc mts recruitment 2024

સ્ટાફ સિલેક્શન કમિશન એ મલ્ટીટા સ્કીન નોન ટેકનિકલ સ્ટાફ અને હવાલદાર cbic અને સી બી એન પરીક્ષા એસએસસી એમટીએસ 2024 માટે સત્તાવાર સૂચના બહાર પાડી છે સરકારી નોકરીઓની તૈયારી કરી રહેલા રસ ધરાવતા અને લાયક ઉમેદવારો એસએસસીની અધિકૃત વેબસાઈટ પર જઈને સુચના ચકાસી શકે છે એસએસસી દ્વારા બહાર પાડવામાં આવેલ નોટિફિકેશન મુજબ એમટીએસ અને હવાલદારની જગ્યાઓ પર કુલ 8326 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે તેમાંથી 4887 ખાલી જગ્યાઓ મલ્ટીટાકી સ્ટાફ માટે છે જ્યારે 3439 ખાલી જગ્યાઓ સીબીઆઇસી અને સીબીએનમાં હવાલદાર ની જગ્યાઓ માટે છે

31 જુલાઈ સુધી કરી શકાશે અરજી

ઓનલાઇન અરજી પ્રક્રિયા 31 જુલાઈ 2024 સુધી ચાલુ રહેશે જ્યારે અરજી ફી ₹100 સબમીટ કરવાની છેલ્લી તારીખ 1 ઓગસ્ટ 2024 છે આ ઉપરાંત અરજી ફોર્મ માં સુધારા કરવા માટેની વિન્ડો 16 ઓગસ્ટ થી 17 ઓગસ્ટ 2024 સુધીની રહેશે

પરીક્ષાની સત્તાવાર તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે

એસએસસી એમટીએસ ટીચર એક પરીક્ષાની સત્તાવાર તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે એવી અપેક્ષા છે કે આ પરીક્ષા ઓક્ટોબર અથવા નવેમ્બર 2024 માં લેવામાં આવી શકે છે

કોણ અરજી કરી શકે છે? ssc mts recruitment 2024

ઉંમર મર્યાદા

  • CBN મહેસુલ વિભાગમાં MTS અને હવાલદાર માટેના ઉમેદવારોની ઉંમર 18 થી 25 વર્ષની હોવી જોઈએ
  • CIBC મહેસુલ વિભાગમાં હવાલદાર અને MTSની કેટલીક પોસ્ટ માટે વહી મર્યાદા 18 થી 27 વર્ષ છે
  • બંને કિસ્સાઓમાં ઉપલી વહી મર્યાદામાં છૂટછાટ અનામત વર્ગના ઉમેદવારોને લાગુ પડશે

શૈક્ષણિક લાયકાત

ઉમેદવારો એ કટ ઓફ તારીખે અથવા તે પહેલા ધોરણ 10 અથવા મેટ્રિક ની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ અથવા માન્ય બોર્ડમાંથી તેને સમકક્ષ પાસ કરેલું હોવું જોઈએ

પસંદગીની પ્રક્રિયા

લાયકાત ધરાવતા અરજદારોની પસંદગીમાં કોમ્પ્યુટર આધારિત પરીક્ષા CBE અને શારીરિક કાર્યક્ષમતા કસોટી શારીરિક ધોરણે કસોટી PET નો સમાવેશ થશે અને પીએસટી માત્ર હવાલદારની પોસ્ટ માટે છે આ ઉપરાંત કોમ્પ્યુટર આધારિત પરીક્ષા અંગ્રેજી હિન્દી અને 13 પ્રાદેશિક ભાષાઓમાં આસામી બંગાળી ગુજરાતી કોકણી મલયાલમ મણિપુરી મરાઠી ઉડીયા પંજાબી તમિલ તેલુગુ અને ઉર્દુમાં લેવામાં આવશે

CBE માં બે શત્રુ હશે અને બંને સત્રોમાં ભાગ લેવો ફરજિયાત રહેશે જો ઉમેદવારો કોઈ પણ સત્રમાં હાજર નહીં રહે તો તેમને ઘેર લાયક ઠરાવવામાં આવશે cbe માં કટ ઓફ ઉમેદવારોને પરીક્ષાના સત્ર બેમાં તેમના પ્રદર્શનના આધારે શારીરિક કસોટી રાઉન્ડ માટે શોર્ટ લિસ્ટ કરવામાં આવશે જોકે સત્ર બેમાં માર્કશીટનું મૂલ્યાંકન ત્યારે જ કરવામાં આવશે જો સત્ર એકમાં લાયક હશે

પાસિંગ માર્કસ

આ સુરક્ષિત કેટેગરીના ઉમેદવારો એ 30% માર્કસ ઓબીસી કેટેગરી ના ઉમેદવારો 25% માર્ક અને અન્ય તમામ કેટેગરીઓના ઉમેદવારોએ પરીક્ષામાં થવા માટે 20% માર્કસ મેળવવાના રહેશે

મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષા મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાઇનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું જો તમને મારા દ્વારા લખાયેલા આર્ટીકલ ગમ્યો હોય તો તમે અમારા whatsapp ગ્રુપમાં જોડાયેલા રહો અને અમારી વેબસાઈટની મુલાકાત લો

Leave a Comment