પીએમ કિસાન યોજના e -KYC : 17 માં હપ્તાના પૈસા મેળવવા માટે ખેડૂતોએ ઈ કેવાયસી કરવું પડશે

ખેડૂતોને મદદ કરવા માટે કેન્દ્ર સરકારે પીએમ કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી છે જે દર વર્ષે ખેડૂતોને રૂપિયા 6,000 ની આર્થિક સહાય પૂરી પાડે છે ખેડૂતોને ત્રણ હપ્તામાં સરકારી લોન મળે છે ખેડૂતોને દર વખતે 2000 રૂપિયા મળે છે

હાલમાં કેન્દ્ર સરકારે પીએન કિસાન યોજના ના 16 હપ્તા આપ્યા છે 16 મો હપ્તો મળ્યા બાદ દેશના ખેડૂતો 17 માં હપ્તાની રાહ જોઈ રહ્યા છે 17 માં આપતા ની રાહ જોઈ રહેલા ખેડૂતોને સરકાર દ્વારા રૂપિયા 2000 ની રકમ મળશે જ્યારે તેઓ ઈ કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરશે તમને આર્ટીકલ મા પીએમ કિસાન યોજના ઈ કેવાયસી વિશે સંપૂર્ણ માહિતી મળશે તેથી આ આર્ટીકલ અંત સુધી વાંચો

પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના માં મળશે 2 લાખ રૂપિયા સુધીનો જીવન વીમો

પીએમ કિસાન યોજના ઈ કેવાયસી

ભારત સરકારે ખેડૂતો માટે ઘણી યોજનાઓ બનાવી છે તેમાંથી એક યોજના પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના છે જે દેશના ખેડૂતોને દર ચાર મહિને 2000ની આર્થિક સહાય પૂરી પાડે છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના એ ભારત સરકાર દ્વારા ખેડૂત માટે શરૂ કરવામાં આવી છે એક સફળ યોજના છે જેમાં ખેડૂતને દર ચાર મહિને લાભ મળે છે

દેશના ખેડૂતોને પીએમ કિસાન યોજના હેઠળ ₹6,000 ની આર્થિક સહાય આપવામાં આવે છે સરકાર પીએમ કિસાન યોજના ના પૈસા ડીબીટી ને આપે છે લગભગ 11 કરોડ ખેડૂતોને પીએમ કિસાન યોજનાનો લાભ મળે છે સરકાર દ્વારા 16 માં હપ્તાની રકમ આપ્યા બાદ ખેડૂતોએ 17 માં હપ્તાની રકમ આપતા પહેલા કેટલાક જરૂરી કામ કરવા પડશે હવે તમામ ખેડૂતોએ ઈ કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે નહીંતર તેઓને આગળની ગ્રાન્ટ મળશે નહીં

પીએમ કિસાન યોજના ઈ કેવાયસી ના લાભો

 • આ યોજના દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા એક પાત્ર ખેડૂતને ડીબીટી દ્વારા વર્ષના ચાર મહિના પછી ₹2,000 ટ્રાન્સફર કરવામાં આવશે
 • આ યોજના દ્વારા સરકાર દ્વારા આપવામાં આવેલ ભંડોળ ખેડૂતને ખેતીની સામગ્રી ખરીદવામાં મદદ કરે છે
 • પીએમ કિસાન યોજના દ્વારા સરકારનો હેતુ દેશભરના તમામ ગરીબ ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધારવાનો છે

પીએમ કિસાન યોજના ઈ કેવાયસી અપડેટ

 • પીએમ કિસાન સન્માન નિધિ યોજના નો લાભ મેળવતા તમામ ખેડૂતો માટે સરકારે એક મહત્વપૂર્ણ અપડેટ જાહેર કરી છે
 • નવીનતમ અપડેટ અનુસાર ખેડૂતોએ ઇ કેવાયસી જેવી જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે જેના માટે સરકારે માર્ગદર્શિકા પણ જાહેર કરી છે
 • પછીનો હપ્તો એવા ખેડૂત ભાઈઓના ખાતામાં મોકલવામાં આવશે જેઓ પીએમ કિસાન સન્માન નિધિ યોજના ની એ કહેવાય સિંહ પ્રક્રિયા પૂર્ણ કરે છે
 • પીએમ કિસાન સન્માન નિધિ યોજના અને કેવાયસી પ્રક્રિયા જાતે જ પૂર્ણ કરી શકો છો

પીએમ કિસાન યોજના ઈ કેવાયસી ના જરૂરી દસ્તાવેજો

 • આધાર કાર્ડ
 • બેન્ક એકાઉન્ટ
 • પાસપોર્ટ સાઇઝ નો ફોટો
 • મોબાઈલ નંબર
 • અન્ય દસ્તાવેજો

પીએમ કિસાન યોજના ઈ કેવાયસી ની ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?

 • સૌપ્રથમ તમારે પ્રધાનમંત્રી કૃષિ યોજના ની સત્તાવાર વેબસાઈટ પર જવું પડશે
 • તમારે મુખ્ય પેજ પર પીએમ કિસાન કેવાયસી વિકલ્પ પર ક્લિક કરો
 • તમે એક નવું પૃષ્ઠ જોશો
 • તમારે અહીં તમારો આધાર નંબર નાખવો પડશે
 • પછી સબમીટ પર ક્લિક કરો
 • હવે તમારે તમારા આધાર રજીસ્ટર્ડ મોબાઇલ પર મળેલો ઓટીપી નંબર દાખલ કરવો પડશે
 • જો તમારી પાસે તમારા આધાર કાર્ડ પર મોબાઇલ નંબર નથી તો તમે કોમન સર્વિસ સેન્ટર પર પીએમ
 • કિસાન યોજના હેઠળ બાયોમેટ્રિક કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરી શકો છો
 • જ્યારે તમે સબમિટ બટન પર ક્લિક કરશો ત્યારે એક નવું પેજ ખુલશે
 • અહીં તમે કેવાયસી પ્રક્રિયાના સફળ સમાપ્તિ ની સૂચના જોશો જે તમે પ્રિન્ટ આઉટ કરાવી શકો છો

આ રીતે ખેડૂતો ઘરે બેઠા સતાવાર વેબસાઈટ પર પીએમ કિસાન ઈ કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાએ એક મહત્વપૂર્ણ પગલું છે જે ભારતીય ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડે છે આ યોજના હેઠળ ખેડૂતોને દર ચાર મહિને ₹2,000 ની સહાય મળે છે જેનાથી તેમની આર્થિક સ્થિતિમાં ઘણો સુધારો થાય છે એ કહેવાય સિંહ પ્રક્રિયા દ્વારા અરજી કરવાથી ખેડૂતોને તેમના અધિકારો ઓળખવામાં મદદ મળી રહે છે તેથી તમામ ખેડૂતોને આ યોજનાનો લાભ મેળવવા માટે ઈ કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરવાની સલાહ આપવામાં આવે છે આ યોજનાના ખેડૂતોને માત્ર આર્થિક મજબૂતિજ નથી આપી રહી પરંતુ ભવિષ્ય માટે તેમને સુરક્ષિત પણ બનાવી રહી છે

મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષા મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાઇનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું જો તમને મારા દ્વારા લખાયેલા આર્ટીકલ ગમ્યો હોય તો તમે અમારા whatsapp ગ્રુપમાં જોડાયેલા રહો અને અમારી વેબસાઈટની મુલાકાત લો

Leave a Comment