ભારત સરકારના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય સુરક્ષા મિશન તરીકે શરૂ કરવામાં આવેલ આ યોજના આયુષ્માન ભારતનું સંચાલન રાષ્ટ્રીય સ્તરે નેશનલ હેલ્થ એજન્સી અને રાજય સ્તરે સ્ટેટ હેલ્થ એજન્સી કરશે આયુષ્માન ભારત યોજના દેશના 50 કરોડ જેટલા ગરીબ લોકોની સ્વાસ્થ્ય સુરક્ષાને આવરી લેતી વિશ્વની સૌથી મોટી સ્વાસ્થ્ય યોજના બની ગઈ છે આયુષ્માન કાર્ડ કઢાવવા માટે શું જોઈએ
આયુષ્માન ભારત યોજના નો લાભ
આયુષ્માન ભારત યોજનામાં દેશના 10.74 કરોડ ગરીબ વંચિત પરિવારોના 50 કરોડ જેટલા ગરીબ વંચિત નાગરિકોને પ્રતિ વર્ષ રૂપિયા 10 લાખ સુધીની સ્વાસ્થ્ય સેવા વિનામૂલ્ય મળશે આયુષ્યમાન ભારત યોજના pdf download આયુષ્માન કાર્ડ યોજના આયુષ્માન ભારત online આયુષ્માન કાર્ડ ના ફાયદા આયુષ્માન કાર્ડ ડાઉનલોડ આયુષ્માન ભારત યોજના આવક મર્યાદા આયુષ્માન ભારત યોજના સમાચાર આયુષ્માન કાર્ડ ની માહિતી
જાણો કેવી રીતે કરાવશો રાશન કાર્ડ ઈ કેવાયસી આ ડોક્યુમેન્ટ ની રહેશે જરૂર
આયુષ્માન ભારત યોજના નો લાભ કોણ લઈ શકશે?
ભારત સરકાર દ્વારા વર્ષ 2011 થી 12 માં હાથ ધરાયેલ સામાજિક આર્થિક સર્વેક્ષણ મુજબ જે પરિવારોની ગરીબી રેખા હેઠળ સમાવેશ કરવામાં આવ્યો છે અને જે પરિવારો બીપીએલ કાર્ડ ધારક છે એ તમામગરી પરિવારોને આયુષ્માન ભારત યોજના નું લાભ મળે છે ગુજરાતના 44 લાખથી વધુ ગરીબ વંચિત પરિવારના 2.25 કરોડ નાગરિકોને સો ટકા સરકારી ખર્ચ સારવાર નો લાભ મળશે
આયુષ્યમાન ભારત યોજના માં કોઈ જાતિગત આવક ઉંમર મર્યાદા છે?
આયુષ્માન ભારતમાં કોઈ જાતિગત મર્યાદા રાખવામાં આવી નથી જેમની વાર્ષિક આવક ઓછી છે અને ગરીબી રેખા હેઠળ જીવતા પરિવારોમાં સમાવેશ થાય છે તે નાના તેમજ કાચા ઘરમાં રહે છે ઘરવિહીન છે અથવા તમામ પ્રકારના શ્રમિકો અને દિવ્યાંગોને આ યોજનાનો લાભ મળે છે આવો પરિવાર કોઈ પણ જાતિ કે વર્ગનો હોય તે તમામને આયુષ્માન ભારતનો લાભ મળશે બીપીએલ કાર્ડ ધારકો અનુસૂચિત જાતિ અને વિચરિત અને વિમુક્ત જાતિઓને સીધો સમાવેશ કરવામાં આવ્યો છે પરિવારની વ્યક્તિઓની સંખ્યામાં અને ઉંમરમાં કોઈ મર્યાદા રાખવામાં આવી જ નથી
આયુષ્યમાન ભારત યોજના પોતાનું નામ લાભાર્થીની યાદીમાં છે કે નહીં કેવી રીતે જાણી શકાય?
આયુષ્યમાન ભારત ની વેબસાઈટમાં બીપીએલ કાર્ડ ધારકનો પોતાનો મોબાઈલ નંબર રેશનકાર્ડ નંબર અથવા નામ સર્ચ કરીને પોતાનો સમાવેશ થયો છે કે નહીં તે જાણી શકાય છે
આયુષ્માન ભારત યોજના કેવી રીતે લાભ મળશે?
આયુષ્માન ભારતની વેબસાઈટમાં જે બીપીએલ કાર્ડ ધારકનું નામ લાભાર્થીની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે એ લાભાર્થી આયુષ્માન ભારત સાથે જોડાયેલી કોઈપણ સરકારી ખાનગી હોસ્પિટલમાં યોજનાનો લાભ મેળવી શકશે
- હોસ્પિટલમાં દાખલ થતા સમય આધાર કાર્ડ રેશનકાર્ડ સ્માર્ટ કાર્ડ કે આયુષ્માન કાર્ડ બતાવવું જરૂરી છે આયુષ્માન કાર્ડ સ્ટેટ હેલ્થ એજન્સી દ્વારા તેમજ આયુષ્માન મિત્ર દ્વારા કાઢી આપવામાં આવશે
આયુષ્માન ભારત યોજના કઈ હોસ્પિટલમાં લાભ મળશે?
- આયુષ્માન ભારત યોજના સાથે જોડાયેલ દેશની તમામ સરકારી હોસ્પિટલમાંથી આયુષ્માન ભારત યોજના નો લાભ મળશે
- આયુષ્માન ભારત યોજનામાં 8,000 હોસ્પિટલોનું જોડાણ પૂર્ણ થઈ ચૂક્યું છે અને 20,000 હોસ્પિટલને જોડવાનું સરકારનું લક્ષ્ય છે
- જેથી દેશના રાજ્યોમાં કોઈપણ ખૂણામાં રહેતા ગરીબ પરિવાર પોતાના ઘર નજીક સ્વાસ્થ્ય સેવાઓ મેળવી શકે
- ગુજરાતમાં 1700 થી વધુ સરકારી અને ખાનગી હોસ્પિટલમાં આયુષ્યમાન ભારત અંતર્ગત સારવાર પૂરી પાડશે
આયુષ્યમાન ભારત યોજના કયા રોગો સર્જરીની સારવાર મળશે?
- આયુષ્યમાન ભારતમાં કુલ 350 પ્રકારની સર્જરી તપાસ અને પ્રોસીજરનો લાભ મળશે
- દેશના પ્રત્યેક ગરીબ નાગરિકને મોટી બીમારીઓ અને મોટા ઓપરેશન તેમજ હોસ્પિટલમાં કરવામાં આવતી પ્રક્રિયાને વિનામૂલ્ય લાભ મળશે
- ઓપરેશનમાં બાયપાસ સર્જરી મોતિયો કોર્નીયલ ગ્રાફટિંગ ઓર્થોપ્લાસ્ટી છાતીમાં ફેક્ચર યુરોલોજીકલ સર્જરી સિઝેરિયન ડીલેવરી ડાયાલિસિસર્જરી તેમજ કેન્સરની વિવિધ સર્જરીઓ નો સમાવેશ કરવામાં આવ્યો છે
આયુષ્યમાન ભારત યોજના તમામ વ્યવસાયો પેપર લેસ કેસલેસ લાભાર્થીના ખાતામાં જ રકમ જમા કરવામાં આવશે?
- આયુષ્યમાન ભારત યોજનામાં દર્દી સંબંધી તમામ વ્યવહારો પેપરલેસ અને કેસલેસ થશે
- આ માટે નીતિ આયોગની ભાગીદારી દ્વારા એક આઇટી પ્લેટફોર્મ કાર્યરત કરવામાં આવશે
- લાભાર્થીને મળતી રકમ ડાયરેક્ટ બેબી ટ્રાન્સપોર્ટ દ્વારા સીધી ખાતામાં જ જમા કરવામાં આવશે
મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષા મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાઇનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું જો તમને મારા દ્વારા લખાયેલા આર્ટીકલ ગમ્યો હોય તો તમે અમારા whatsapp ગ્રુપમાં જોડાયેલા રહો અને અમારી વેબસાઈટની મુલાકાત લો.