Realme P1 5G Price In gujarat:Realme P1 5G પર તેના લોન્ચિંગ પહેલા જોરદાર સેલ છે, ઑફર્સ જોયા પછી તમે કહેશો – વાહ! મોજ કર દી જો તમારે નવો મોબાઈલ લેવો હોય અને તેનામાં સારા ફીચર જોઈતા હોય તો તમે ખરીદી શકો છો રીયલ મી નો આ આ સારો ફોન એપ્રિલ 2024 ના રોજ બજારમાં ધૂમ મચાવશે ઓનલાઇન બુકિંગ ચાલુ થઈ ગયું છે
Realme P1 5G Realme નો નવો ફોન ખૂબ જ સારા સેલમાં ઓફર ચાલુ કરવામાં આવી છે તમે જાણી શકો છો આ મોબાઇલની કિંમત ની તારીખ 15 એપ્રિલ 2014 ના રોજ સાંજે છ થી આઠ વાગ્યા સુધી કાર્ડ અને realme ની સત્તાવાર વેબસાઈટ પર તમે મોબાઈલ ફોન લઈ શકો છો
Realme P1 5G ફીચર્સ
Realme ના આ મોબાઈલ પીચર ની વાત કરીએ તો તમને 6.55 ઇંચની ડિસ્પ્લે આવશે અને 2000 ની તેની બ્રાઇટનેસ આવશે રીયલ મી ફોન પ્રોફેસર ની વાત કરીએ તો મીડિયા ટેક ડાય મેન સીટી આવશે આપણે આ મોબાઇલને ફાસ્ટ ચાર્જિંગ સિસ્ટમ તમને ખૂબ જ ગમશે 45 ચાર્જિંગ આવશે અને 200 મેગા પીચલ કેમેરો આવશે
Realme ના મોબાઇલ ની કિંમત ખબર ના હોય તો જાણી લો
Realme નો સૌથી સ્માર્ટફોન તમને 15000 રૂપિયામાં આવશે જો તમારે realme કંપનીનો મોબાઇલ લેવો હોય તો તમે flipkart amazon અને realme ની ઓફિસિયલ વેબસાઈટ છે તેના પર ખૂબ જ ઓફર ચાલે છે તમે આ ફોન સસ્તા ભાવે ખરીદી શકો છો
Realme P1 5G Realme જો તમને આ realme ના મોબાઈલ વિશે વાત કરી છે ઓફર કિંમત પોસ્ટ જો તમને આવીને આવી નવી માહિતી મળી રહે તે માટે તમે whatsapp ગ્રુપમાં જોડાઈ શકો છો