vivo t3 5g mobile news gujarat 2024:Vivo T3 5G લોન્ચ, 50MP કેમેરા સાથે ફાસ્ટ ચાર્જિંગ મળશે, કિંમત ફક્ત આટલી છે ખુબ જ સારો અને કેમેરામાં ખતરનાક વીવો ટીવી 5g ભારતમાં લોન્ચ કરવામાં આવ્યો છે જેના પીચર જ્યાં અણીને ભલભલાના રૂંવાટા ઊભા થઈ જશે જાણી લો vivo t3 5g મોબાઈલ ની સુવિધા અને ડિસ્કાઉન્ટ
Vivo T3 5G મોબાઈલ ની વિશિષ્ટતાઓ
Vivo T3 5G મોબાઈલ માં 6.67 ઇંચ ની ફુલ એચડી ડિસ્પ્લે આવશે જે તમારે કોઈપણ વીડીયા કે ગેમ અને કેમેરા નું રીઝલ્ટ ફુલ એચડી માં દેખાશે vivo ફોન માં 50 એમ પી એસ કેમેરા આવશે જે તમારે ઝૂમ કરવાની ક્વોલિટીને ફુલ ફોર કે બનાવી દેશે ફોનમાં પ્રથમ સોની સેન્સર આવશે જે તમારે વાત કરતા હશે તો અવાજ નહીં કપાય આ ફોનમાં 4k વિડીયો રેકોર્ડિંગ આવશે જે તમારે માઈક્રો અવાજ હશે એ પણ આ ફોનમાં રેકોર્ડિંગ થઈ જશે Vivo T3 5G મોબાઈલ એન્ડ્રોઇડ 14 ઓપરેટિંગ સિસ્ટમ પર આધારિત છે
TVSની આ બાઇક 40 Kmની માઇલેજ આપે છે, તેની કિંમત માત્ર 40 હજાર રૂપિયા, જુઓ ફીચર્સ
Vivo T3 5G મોબાઈલ ની વિશિષ્ટતાઓ
Vivo T3 5G મોબાઈલ માં 6.67 ઇંચ ની ફુલ એચડી ડિસ્પ્લે આવશે જે તમારે કોઈપણ વીડીયા કે ગેમ અને કેમેરા નું રીઝલ્ટ ફુલ એચડી માં દેખાશે vivo ફોન માં 50 એમ પી એસ કેમેરા આવશે જે તમારે ઝૂમ કરવાની ક્વોલિટીને ફુલ ફોર કે બનાવી દેશે ફોનમાં પ્રથમ સોની સેન્સર આવશે જે તમારે વાત કરતા હશે તો અવાજ નહીં કપાય આ ફોનમાં 4k વિડીયો રેકોર્ડિંગ આવશે જે તમારે માઈક્રો અવાજ હશે એ પણ આ ફોનમાં રેકોર્ડિંગ થઈ જશે Vivo T3 5G મોબાઈલ એન્ડ્રોઇડ 14 ઓપરેટિંગ સિસ્ટમ પર આધારિત છે
Vivo T3 5G મોબાઈલ ડિસ્કાઉન્ટ મળશે
Vivo T3 5G નો 8 gb અને 256 મેમરી વાળો ફોન અને બીજો એક 8 gb અને 128 gb મેમરી વાળો ફોન આ મોબાઈલ એચડીએફસી અથવા એસબીઆઇ કોઈપણ ક્રેડિટ કાર્ડ બેંકની ચુકવણી હશે તે ₹2,000 નું ડિસ્કાઉન્ટ મળશે અને ત્રણ મહિના માટે ઈએમઆઈ પણ ખરીદી શકો છો એ તમારે કોઈ પણ જુનો મોબાઈલ બદલાવું હોય તો એક્સચેન્જ ઓફરમાં 2000 ડિસ્કાઉન્ટ મળશે એટલે તમને સારું એવું ડિસ્કાઉન્ટ મળી જશે
Vivo T3 5G મોબાઈલ બેટરી ફાસ્ટ ચાર્જિંગ
Vivo ના મોબાઈલ ની વાત કરીએ તો આ મોબાઇલની ખાસ સુવિધા છે કે 5000 એમએચ બેટરી આવશે 44 વોટ ફાસ્ટ ચાર્જિંગ આવશે જે તમારા મોબાઇલને 20 મિનિટમાં ચાર્જ કરી દેશે અને આખો દિવસ ગમે એમ તમે વીડીયા અને ગેમ જોશો તો પણ બેટરી નહીં પૂરી થાય
આ રિયલમી ફોનની ખરીદી પર મળી રહી આ ખાસ ઓફર
Vivo t3 5g મોબાઈલ કિંમત
Vivo મોબાઇલ ની કિંમત ની વાત કરીએ તો છે રેમ પ્રમાણે તેની કિંમત હશે આઠ જીબી રેમ 128 gb મેમરી ની સાથે 1999 રૂપિયામાં vivo નો ફોન મળશે અને બીજી વધુ મેમરી ની વાત કરીએ તો 8 જીબી રેમ અને 256 જીબી મેમરી આવશે j21,99 રૂપિયા મળશે આ ફોન નું રીઝલ્ટ ગજબનું છે ફુલ એચડી ફોટો પણ જરા પણ ફાડતો નથી