હોળી પર તક ના છોડતા, સેમસંગનો અદ્ભુત 5G ફોન પ્રથમ વખત ₹10 હજાર કરતાં સસ્તો 

હોળી પર તક ના છોડતા, સેમસંગનો અદ્ભુત 5G ફોન પ્રથમ વખત ₹10 હજાર કરતાં સસ્તો  ટેક કંપનીનો samsung નો પાવરફુલ 5g મોબાઈલ ગ્રાહકો માટે ૧૦૦૦૦ રૂપિયાથી ઓછી કિંમતમાં ખરીદવાનો મોકો મળે છે samsung galaxy m14 5g મોબાઇલમાં ખૂબ જ ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યો છે આ મોબાઈલ નો કેમેરો 50 એમપી છે તો જાણ વધુ માહિતી

samsung galaxy m14 5gહોળીના બમ્પર ડિસ્કાઉન્ટ ઉપર આ વખતે તમને ખૂબ જ સસ્તો 5g ફોન મળશે galaxy m 14 5g ફોનની સિસ્ટમ જોઈએ અને તમે ત્રીજી દે છે

3000ની કિંમતના Realme Buds Free: આ રિયલમી ફોનની ખરીદી પર મળી રહી આ ખાસ ઓફર

જાણો samsung galaxy m14 5g ઓફર

Samsung નો મોબાઈલ કવર ડિસ્કાઉન્ટ પર મળે છે 9999 માં amazon પર આવ્યો છે ગ્રાહકો samsung નો મોબાઇલ એક્સિસ બેન્કના ક્રેડિટ કાર્ડ દ્વારા 10% કેશબેક મેળવી શકે છે અને વનકાર્ડ ક્રેડિટ દ્વારા બીજું હતું અને ડિસ્કાઉન્ટ માં ફોન લઈ શકે છે
હોળી સ્પેશિયલ ડિસ્કાઉન્ટ: આ ફોન પર મળી રહ્યું છે ₹2000 નું દમદાર ડિસ્કાઉન્ટ

જાણું વધુ ડિસ્કાઉન્ટ માટે Samsung Galaxy M14 5G

તમારે samsung galaxy ના મોબાઈલ પર વધુ ડિસ્કાઉન્ટ જોઈતું હોય તો 9450 રૂપિયાનો વેસ્ટન ડિસ્કાઉન્ટ મળે છે જે તમે જૂનો મોબાઈલ આપીને samsung નો નવો મોબાઈલ ખરીદી શકો છો

સેમસંગનો 5G ફોન ₹ 10 હજારની કિંમતે  બીજી સુવિધાઓ:

5G કનેક્ટિવિટી
Wi-Fi 6
બ્લૂટૂથ 5.2
જીપીએસ
ફેસ અનલૉક
સાઇડ-માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર

Samsung galaxy m14 5g કિંમત:

  • ₹15,999 થી શરૂ

Samsung galaxy m14 5g માં સુવિધા શું હશે જાણો

Samsung ના મોબાઇલ માં 6.6 ઇંચ ની ફુલ એચડી ડિસ્પ્લે આવશે અને દેખાવમાં એકદમ સ્લિમ અને 1330 હશે જેનાથી પણ સારો લાગશે ચાર જીબી રેમ અને 128 જીબી મેમરી આવશે જે તમારે કોઈપણ એપ્લિકેશન ડાઉનલોડ કરવી હશે તો થઈ જશે અને મોબાઇલ હેંગ પણ નહીં થાય તેની સાથે કેમેરાની વાત કરીએ તો 50 એમપી કેમેરા આવશે જે ત્રણ કેમેરા આવશે ફુલ એચડી ક્વોલિટીમાં ફોટો પડશે વિડીયો કોલિંગ ની સુવિધા 13 એમ એચ કેમેરા આવશે અને 6 000 એમએચ બેટરી એ પણ 20 મિનિટમાં ચાર્જિંગ થઈ જશે ગેમ રમવા માટે એકદમ સારો મોબાઈલ છે

Leave a Comment