Vivo Y100 4G ફોન લોન્ચ, 50MP કેમેરા, 8GB RAM, 5000mAh બેટરી, જાણો કિંમત Vivo Y100 4G ફોન મોબાઈલ એશિયા નો સૌથી સારામાં સારો મોબાઇલ એટલે એવી નવો ફોન ડિસ્પ્લે સાથે આવશે 8gb રેમ 200 gb મેમરી આવશે મોબાઈલ લેવાના હોય છે પણ તે વિચારે છે કે vivo નો ફોન 7,000 વાળો કયો મોબાઈલ લઈશ તો સારો રહેશે તમારા માટે સૌથી સારો ફોન છે vivo નો કારણ કે તેની બેટરી સુધી વધારે ટકે છે Vivo Y100 4G GUJARAT MOBILE NEWS
Vivo Y100 4G મોબાઈલ સુવિધા MOBILE NEWS GUJARAT
Vivo મોબાઈલ સુવિધા જાણો Vivo મોબાઈલ ની સુવિધા ની વાત કરીએ તો vivo y64g મોબાઈલ માં 6.60 ઇંચની ડિસ્પ્લે આવશે 1080 * 2400 પિક્સલનું ફુલ એચડી રિઝોલ્યુશન આવશે તેમાં તમને ફુલ એચડી વીડીયો અને ફોટા દેખાશે મોબાઈલ ન્યૂઝ ગુજરાત
Vivo Y100 4G મોબાઈલ ની કિંમત જાણો
મોબાઈલ ન્યૂઝ ગુજરાત Vivo મોબાઈલ ની કિંમત વિશે વાત કરીએ તો vivo y 100 4g મોબાઈલ બ્લેક કલરનો અને ગ્રીન કલરનો આવશે તેમાં તમને 8gb રેમ અને 256 જીબી મેમરી હશે તેની અંદાજે કિંમત છે ₹20,000 Vivo Y100 4G GUJARAT MOBILE NEWS
Vivo Y100 4G ની ભારતમાં કિંમત: મોબાઈલ ન્યૂઝ ગુજરાત
- 8GB RAM + 128GB સ્ટોરેજ: ₹13,990
- 8GB RAM + 256GB સ્ટોરેજ: ₹16,990 (આશરે)
Vivo Y100 4G મોબાઈલ ના કેમેરા MOBILE NEWS GUJARAT
Vivo નો મોબાઈલ માં 50 મેગા કિજલ કેમેરો આવશે બે મેઘા પિક્ચર આવશે ફોનમાં આઠ એમપી નો આગળ નો કેમેરો આવશે અને મોબાઈલ માં 5000 એમએસ બેટરી આવશે ચાર્જિંગ આવશે જે તમારા મોબાઇલ ને સો ટકા થવા માટે 20 મિનિટ લાગશે એક ઓન ડિસ્પ્લે ફિંગર પ્રિન્ટ આવશે એટલે કે ડિસ્પ્લે ઉપર ફિંગર પ્રિન્ટ આવશે જીપીએસ સિસ્ટમ આવશે તમે મેમરી કાર્ડ પણ ચડાવી શકો છો મોબાઈલ ન્યૂઝ ગુજરાત