ડીડીઓ દ્વારા ગ્રામ પંચાયત બરખાસ્ત કરવા આદેશ બજેટ સતત ત્રણ વાર નામંજૂર કરાતાં વડિયા ગ્રામ પંચાયત સુપરસીડ કરાઈ દિયોદર, તા. ૨૭ વડિયા ગામના સરપંચ (દ્વારા મોટાપાયે વિકાસની ગ્રાન્ટોનો દૂર ઉપયોગ કરી બારોબર સરકારી નાણાનો દુરુપયોગ કરતાં વડીયા : 1 ગ્રામ પંચાયતના & સદસ્યોએ , અવિશ્વાસ અને ત્યારબાદ ગ્રામ પંચાયતનું બજેટ સતત ત્રણવાર નામંજૂર કરતા જિલ્લા વિકાસ અધિકારી અને વિકાસ કમિશનર પાસે પહોંચતા આખરે ગ્રામ પંચાયતને બરખાસ્ત કરવાનો હુકમ કર્યો છે. vadiya gram panchayat
૧૧ પૈકી ૪ સભ્યોએ સરપંચ વિરૂધ્ધ મતદાન કરતાં અને સાત સભ્યો દ્વારા બજેટ ના મંજુર કરાતાં કાર્યવાહી
બનાસકાંઠાના દિયોદરના વડીયા ગ્રામ પંચાયત વર્ષ ૨૦૨૧/ ૦૨૨ માં ચૂંટણી યોજાઈ હતું. જેમાં સરપંચ અને ૧૦ સદસ્યો સહિત ગ્રામ પંચાયતના ૧૧ ચૂંટાયેલા પ્રતિનિધિઓ માં સરપંચ તરીકે પરખાભાઈ કેશાજી માળી અને ઉપ સરપંચ તરીકે જાસુબેન બબાજી ઠાકોર નિમણૂક કરવામાં આવી હતી.
કેટલી લોન બાકી છે જાણો અહીં થી
સરપંચ દ્વારા એક હથ્થુ શાસન vadiya gram panchayat
એક વર્ષ પછી સરપંચ દ્વારા એક હથ્થુ શાસન કરી ગ્રામ પંચાયતના સદસ્યોને વિશ્વાસમાં લીધા વગર વિકાસના કામો અને સરકારી નાણા નો દુરુપયોગ કરતા ગ્રામ પંચાયત વડિયાના સાત સદસ્યોએ તાલુકા વિકાસ અધિકારી દિયોદર, જિલ્લા વિકાસ અધિકારી બનાસકાંઠાને અનેક વખત લેખિત | મૌખિક રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી હાથ ધરવામાં ના આવતા આખરે વડીયા ગ્રામ પંચાયતના ૧૧ પૈકી ૪ સભ્યો સરપંચ તરફી જ્યાં વિરુદ્ધમાં સાત સદસ્યો દ્વારા ૨૦૨૪/૨૫ ના વર્ષ નું લેખાનું દાન બજેટ મંજુર ના કરાતા આખરે તાલુકા વિકાસ અધિકારી દિયોદર દ્વારા જિલ્લા વિકાસ અપિકારીને રિપોર્ટ કરતા જિલ્લા વિકાસ અધિકારી દ્વારા પણ એક વખત ગ્રામ પંચાયતને મોકો આપી બજેટ મંજૂર કરવાની પંચાયત દ્વારા બેઠક યોજાઈ હતી.
કિસાન યોજના ના પૈસા બાકી
વડીયા ગામ સહિત દિયોદર પંથકમાં ચકચાર મચી ગયો
વડીયા ગ્રામ પંચાયત દ્વારા બજેટ મંજુર ના કરાતા દિયોદર તાલુકા વિકાસ અધિકારી દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને રિપોર્ટ સુપ્રત કરતા આખરે વિકાસ કમિશનર ગાંધીનગર પાસે મામલો પહોંચ્યો હતો જ્યાં વિકાસ કમિશનર ગાંધીનગર દ્વારા વીડિયો કોન્ફરન્સ દ્વારા ગ્રામ પંચાયતના સદસ્યો અને સાથે રાખી રજૂઆત સાંભળતા ગ્રામ પંચાયતના સાત સદસ્યો દ્વારા બજેટને ના મંજૂર કરતા આખરે વિકાસ કમિશનર દ્વારા જિલ્લા વિકાસ અધિકારી બનાસકાંઠાને વાડીયા ગ્રામ પંચાયતને સસ્પેન્ડ કરવા હુકમ કરતા બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી દ્વાર વડીયા ગ્રામ પંચાયતને સુપર સીટ કરી જિલ્લા વિકાસ અધિકારી દ્વારા વહીવટદાર ની નિમણૂક કરતા વડીયા ગામ સહિત દિયોદર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.