tata curvv launch:ટાટા મોટર 2024 માં નવી ગાડી લોન્ચ કરવા જઈ રહ્યો છે ટાટા કર્વ ગાડી બજારમાં બધી ગાડીઓ કરતા સસ્તી મળશે ટાટા મોટર્સ ની ટાટા કર્વ ગાડી ટાટા મોટરની ગાડી છે તેના જેવું જ નવું વર્ઝન કરવામાં આવ્યું છે
ટાટા કર્વ ડિઝાઇન
પરંપરાગત SUVથી અલગ કૂપ જેવી બોડી સ્ટાઈલ
આકર્ષક વળાંક અને રેખાઓ
પ્રીમિયમ LED હેડલાઈટ્સ અને ડોર હેન્ડલ્સ
18-ઇંચના ડાયમંડ-કટ એલોય વ્હીલ્સ
2. ટાટા કર્વ કેબિન:
નેક્સોન SUV પર આધારિત, પરંતુ વધુ પ્રીમિયમ સામગ્રી સાથે
લેયર્ડ ડેશબોર્ડ, સ્લીક AC વેન્ટ્સ અને ગ્લોસ બ્લેક એલિમેન્ટ્સ