આવી રહ્યો છે બજાર માં ધૂમ મચાવા XIAOMI REDMI NOTE 13 PRO મળશે મળશે 5,100mAh બેટરી ,ફાસ્ટ ચાર્જિંગ ફક્ત કિંમત આટલી

Xiaomi Redmi Note 13 Pro

Xiaomiએ ભારતમાં હમણાં જ એક લૉન્ચ ઇવેન્ટ યોજી છે જ્યાં બ્રાન્ડે Redmic 13C 5G મોબાઈલ આવ્યો છે.  બ્રાન્ડે Redmi મોબાઈલ Note 13 Pro+ના ચીન માં આવી ગયો . Xiaomi ના સત્તાવાર સાઈટ મુજબ, તે જાન્યુઆરીમાં ભારતમાં મોબાઈલ લોન્ચ  કરવામાં આવી શકે છે. મોબાઈલ Redmi Note 13 Pro અને Pro+ એ શાનદાર કેમેરા ફોન છે. તેઓ … Read more