વૃદ્ધ પેન્શન યોજના અંતર્ગત વૃદ્ધોને મળશે દર મહિને ₹1250 ની સહાય
ગુજરાત સરકારના વિવિધ વિભાગ દ્વારા ઘણી યોજનાઓ ચાલે છે એમાં નિયામક સમાજ સુરક્ષા દ્વારા દિવ્યાંગો નિરાધાર વૃદ્ધ માટે આ યોજનાઓ ચાલે છે આ યોજના 60 વર્ષ કે તેથી વધુ વયની વ્યક્તિઓને સહાય પૂરી પાડે છે આ યોજનાનો લાભ લેવા માટે ઓનલાઇન અરજી કરી શકાય છે જેના વિશે આ આર્ટિકલમાં સંપૂર્ણ માહિતી આપીશું Vrudh Pension Yojana … Read more