Vivoનો આ ફોલ્ડિંગ ફોન સેમસંગની ધજીયા ઉડાડી નાખશે , આ જ કિંમતમાં લોન્ચ થશે
Vivo X Fold 3 Release 2024 : વિવો મોબાઇલ આ જમાનામાં ફોલ્ડિંગ સ્માર્ટફોનનો ક્રેઝ પણ ધીમે ધીમે વધી રહ્યો છે. આવી સ્થિતિમાં ઘણી કંપનીઓની નજર ફોલ્ડિંગ સ્માર્ટફોન પર છે. મીડિયા રિપોર્ટ્સમાંથી આ સમાચાર સામે આવી રહ્યા છે. Vivo X Fold 3 ટૂંક સમયમાં લોન્ચ થઈ શકે છે. આ ફોનની ડિટેઈલ અને ડિઝાઈન લોન્ચ પહેલા લીક … Read more