64 MP કેમેરાવાળો Vivoનો આ અદ્ભુત ફોન બધાની ધજીયા ઉડાડી નાખશે , જાણો કિંમત અને ક્યારે લોન્ચ થશે

Vivo V30 Lite 5G Launch

Vivo V30 Lite 5G Launch:Vivo V30 Lite 5G લોન્ચઃ વર્ષના અંતે, Vivo ફોન માટે એક નવું સરપ્રાઈઝ રજૂ કર્યું છે.કંપનીએ મેક્સીકન માર્કેટમાં નવા V સીરિઝનો સ્માર્ટફોનવિવો મોબાઇલ V30 Lite 5G Lite 5G લોન્ચ કર્યો છે. તે ટૂંક સમયમાં ભારતીય બજારમાં જોવા મળી શકે છે. આ ફોનમાં 64 MP પ્રાથમિક કેમેરા અને 44W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ … Read more