ગ્રાન્ટ ત્રણ વાર નામંજૂર કરાતાં દિયોદર વડિયા ગ્રામ પંચાયત બરખાસ્ત કરવા આદેશ જાણો હવે શું થશે
ડીડીઓ દ્વારા ગ્રામ પંચાયત બરખાસ્ત કરવા આદેશ બજેટ સતત ત્રણ વાર નામંજૂર કરાતાં વડિયા ગ્રામ પંચાયત સુપરસીડ કરાઈ દિયોદર, તા. ૨૭ વડિયા ગામના સરપંચ (દ્વારા મોટાપાયે વિકાસની ગ્રાન્ટોનો દૂર ઉપયોગ કરી બારોબર સરકારી નાણાનો દુરુપયોગ કરતાં વડીયા : 1 ગ્રામ પંચાયતના & સદસ્યોએ , અવિશ્વાસ અને ત્યારબાદ ગ્રામ પંચાયતનું બજેટ સતત ત્રણવાર નામંજૂર કરતા જિલ્લા … Read more