TVS IQube સ્કૂટરમાં આવી મોટી ખરાબી, ફ્રી માં ખરાબી ઠીક કરી આપશે કંપની
TVS મોટર કંપનીએ ભારતમાં તેના લોકપ્રિય IQube ઇલેક્ટ્રિક સ્કૂટરના કેટલાક યુનિટ્સને રિકોલ કર્યા છે. 10 જુલાઈ, 2023 અને 29 સપ્ટેમ્બર, 2023 વચ્ચે ઉત્પાદિત આ સ્કૂટર્સમાં સંભવિત ખામી હોવાનું જાણવા મળ્યું છે. જો તમે આ સમયગાળા દરમિયાન IQube ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદ્યું હોય, તો નીચેની માહિતી તમારા માટે મહત્વપૂર્ણ છે: તમારી જોડે ઇલેક્ટ્રિક સ્કૂટર છે તો આ … Read more