Tata Motors એ સ્પોર્ટી દેખાતી હેવી કાર Altroz Racer લોન્ચ કરી, કિંમત જાણો
Tata Motors એ સ્પોર્ટી દેખાતી હેવી કાર Altroz Racer લોન્ચ કરી, કિંમત જાણો ઓટો કંપની ટાટા મોટર્સે પ્રીમિયમ હેચબેક સેગમેન્ટમાં સ્પોર્ટી વેરિઅન્ટ Altroz Racer લોન્ચ કર્યું છે. તેની કિંમત 9.49 લાખ રૂપિયા છે. અલ્ટ્રોઝ રેસર હવે i-Turboનું સ્થાન લેશે અને Hyundaiની i20 N Line સાથે સ્પર્ધા કરશે. ટાટા મોટર્સની પ્રીમિયમ હેચબેકમાં 1.2 લિટર ટર્બો-પેટ્રોલ એન્જિન … Read more