ખેડૂતને મોબાઇલ માટે ₹6,000 ની સહાય મળશે અહીં થી ફોર્મ ભરો

ખેડૂતને મોબાઇલ ખરીદી પર ₹6,000 ની સહાય મળશે દેશમાં અને ગુજરાતમાં કૃષિ ક્ષેત્ર ડિજિટલ સેવા નું વ્યાપ દિન પ્રતિદિન વધી રહ્યો છે કૃષિ ક્ષેત્રે ડગલેને પગલે ખેડૂતો આઈટી ટેકનોલોજીના ઉપયોગ થકી અવનવી તકનીક અપનાવી રહ્યા છે આ ટેકનિકનો ઉપયોગ દ્વારા ખેડૂતો પોતાની આવક વધારવાનો પ્રયત્ન કરી રહ્યા છે ડિજિટલ ટેકનોલોજી દ્વારા ખેડૂતો હવામાન ખાતાની આગાહી … Read more