Samsung નું 11 ઇંચ નું ટેબ્લેટ થયું સસ્તું, કંપનીએ 3000 રૂપિયા સસ્તું કર્યું, જાણો નવી કિંમત
Samsung Galaxy Tab A9+ Price: સેમસંગ ગેલેક્સી ટેબ A9+ ની કિંમતમાં ઘટાડો થયો! શું તમે મિડ-રેન્જ ટેબલેટ શોધી રહ્યા છો? તો સેમસંગ ગેલેક્સી ટેબ A9+ એક સરસ વિકલ્પ બની શકે છે, ખાસ કરીને હવે જ્યારે તેની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં લોન્ચ થયેલ, આ ટેબલેટ બે વેરિએન્ટમાં ઉપલબ્ધ છે: Wi-Fi: આ 4GB … Read more