Samsung Galaxy S23 FE: ગુજરાતની માર્કેટમાં બૂમ પડાવવા આવી ગયું છે સેમસંગ નો નવો ફોન
Samsung galaxy વાપરનારા મિત્રો તૈયાર થઈ જાવ કેમકે samsung દ્વારા એક નવો ફોન લોન્ચ કરવામાં આવી રહ્યો છે. કંપની દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે ટૂંક સમયમાં samsung galaxy s23 launch થઈ જશે. આ ફોન માં નવા જોરદાર ફીચર્સ આપવામાં આવ્યા છે. શું ખરેખર સેમસંગ એસ23 એફઈ આવી રહ્યું છે? Is the Samsung S23 FE … Read more