Samsung Galaxy M15 5G ફોન 6000mAh બેટરી સાથે લોન્ચ, કિંમત સાવ સસ્તી
Samsung Galaxy M15 5G ફોન 6000mAh બેટરી સાથે લોન્ચ, કિંમત સાવ સસ્તી સેમસંગે તેના ગ્રાહકો માટે Samsung Galaxy M15 5G લોન્ચ કર્યું છે. કંપનીએ આ ફોનને 6000mAh બેટરી સાથે રજૂ કર્યો છે. ફોનને ત્રણ કલર ઓપ્શનમાં લાવવામાં આવ્યો છે. Samsung M15 5G ફોન ડિસ્પ્લે: Samsung m15g ફોનમાં 6.5 એચડી પ્લસ ઇન્ફીનિટી ડિસ્પ્લે આપેલી છે. આ … Read more