Realme Narzo N65 5G સ્માર્ટફોન માં લોન્ચ: ફોન ની કિંમત માત્ર એયરબર્ડ જેટલી, ખરીદી માટે લાગી લાઈન

Realme Narzo N65 5G

મોબાઈલ કંપની Realmeએ સોમવારે ભારતમાં પોતાનો નવો સ્માર્ટફોન Realme Narzo N65 5G લોન્ચ કર્યો છે. કંપનીનો દાવો છે કે આ ભારતમાં MediaTek Dymon CT 6300 ચિપસેટ સાથેનો પહેલો ફોન છે. આ સિવાય ફોનમાં 50MP કેમેરા, 5000mAh બેટરી, IP54 વોટર પ્રૂફ રેટિંગ અને રેઈન વોટર સ્માર્ટ ટચ જેવા ઘણા ફીચર્સ છે. આ ફોનમાં રેઈન વોટર સ્માર્ટ … Read more