રીયલ મી C35 ફોન ના ભાવ – 5000mAH બેટરી, 50 મેગાપિક્સલ્સ કેમેરા અને 6 જીબી રેમ સાથે આવશે

Realme C35

આજે આપણે રીયલ મી નો સૌથી સસ્તા મોબાઈલ ની માહિતી આપવા જઈ રહ્યા છીએ. રીયલ મી C35 ફોન ની કિંમત, ફીચર્સ અને સ્પેસિફિકેશન વિશે આ આર્ટિકલમાં વાત કરીશું. હાલમાં રીયલમી કંપની દ્વારા ઘણા બધા નવા ફીચર્સ વાળા રીયલ મી 5G ફોન આવી ગયા છીએ પણ આજે એવા એક ફોનની વાત કરવા જઈ રહ્યા છીએ જેના … Read more