તમારું રેશન કાર્ડ બંધ થઇ ગયું છે કે જૂનું થઇ ગયું છે, આ રીતે કઢાવો નવું કાર્ડ
ઘણા રેશનકાર્ડ ધારકો તેમના રેશનકાર્ડનો ઉપયોગ કરતા નથી આવા તમામ રહે જુના રેશનકાર્ડ કે જેનો વર્ષોથી ઉપયોગ થતો નથી અથવા રેશનકાર્ડમાં ઈ કેવાયસી કરવામાં આવ્યું નથી તે રેશનકાર્ડ નિષ્ક્રિય થઈ જાય છે. હા પછી રાશનની દુકાનમાંથી રાશન મળતું નથી કારણ કે રાશન ડીલરના રાશન વિતરણ સોફ્ટવેરમાં રેશનકાર્ડ નંબર દેખાતો નથી આવા તમામ જુના રેશનકાર્ડ ફરીથી … Read more