PVC આધાર કાર્ડ ઘરે બેઠા મંગાવો free માં આવી રીતે ફક્ત 10 મિનિટ માં

આધાર કાર્ડ ભારતીય નાગરિકો માટે મહત્વનું છે જેમાં UIDAI દ્વારા 12 આકડા નો ઈન્ડિવિઝ્યુઅલ આઈડેન્ટીફીકેશન નંબર આપવામાં આવેલો હોય છે સરકારી યોજનાનો લાભ લેવા માટે આધાર કાર્ડ હોવુ ફરજિયાત છે 2021 માં UIDAI દ્વારા આધાર કાર્ડ અને નવું સ્વરૂપ આપવામાં આવ્યું છે જેને pvc આધાર કાર્ડ તરીકે ઓળખવામાં આવે છે આજના સમયમાં આધાર કાર્ડ એ … Read more