પેરિસ ઓલિમ્પિક 2024: દેશની દીકરીનો ધ્વજ, મનુ ભાકરને મળ્યો પહેલો મેડલ, 12 વર્ષના દુષ્કાળનો અંત આવ્યો
સ્ટાર શૂટર મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિક 2024માં ઈતિહાસ રચ્યો છે. મનુએ મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. પેરિસ ઓલિમ્પિકમાં ભારતનો આ પહેલો મેડલ છે. મનુ પોતાની કારકિર્દીની બીજી ઓલિમ્પિકમાં મેડલ જીતવામાં સફળ રહી હતી. તેણે 221.7ના સ્કોર સાથે બ્રોન્ઝ મેડલ કબજે કર્યો હતો. મનુ ભાકર 10 મીટર એર પિસ્તોલમાં બ્રોન્ઝ મેડલ … Read more