Oppo Reno 11 pro:Oppoનો ફોન 12GB રેમ અને 256 GB મેમરી સાથે લોન્ચ થયો નવો ફોન, જાણો કિંમત
Oppo Reno 11 pro: Oppoનો ફોન 12GB રેમ અને 256 GB મેમરી સાથે લોન્ચ થયો નવો ફોન, જાણો કિંમત ઓપો ફોન કંપની ટૂંક સમયમાં જ યુઝર્સ માટે નવો સ્માર્ટફોન લોન્ચ કરી શકે છે. તમને જણાવી દઈએ કે આ ફોનને ચીનના માર્કેટમાં લોન્ચ કરવામાં આવ્યો છે. ઓપો ફોન ટૂંક સમયમાં આ સ્માર્ટફોન ભારતીય માર્કેટમાં જોવા મળશે. … Read more