દેસી કંપનીએ ફક્ત 6,799 રૂપિયામાં લોન્ચ કર્યુ આ ફોન, 5000mAh બેટરી 20 મિનિટ માં ફુલ થઇ જશે
Mobile News Gujarat 2024:Lava Yuva 3 Gujarati:દેસી કંપનીએ ફક્ત 6,799 રૂપિયામાં લોન્ચ કર્યુ આ સ્માર્ટફોન, 5000mAh બેટરી 20 મિનિટ માં ફુલ થઇ જશે Lava Yuva 3 લૉન્ચ: લાવા યુવા 3 એ ભારતમાં તેનો નવો Yuva સિરીઝ સ્માર્ટફોન લૉન્ચ કર્યો છે. Lava Yuva 3 એ કંપનીનો નવો એન્ટ્રી-લેવલ સ્માર્ટફોન છે. Lava Yuva 3 સ્માર્ટફોન એ Lava … Read more