આધાર કાર્ડ હશે તેને મળશે મફત છત્રી યોજના જાણો અરજી કરવાની રીત

ફળો અને શાકભાજી વેચાણ કરનાર માટેની યોજના બાગાયતી વિભાગ દ્વારા ફળો અને શાકભાજીના ઉત્પાદનમાં વધારો કરવા માટે જુદી જુદી પદ્ધતિઓ અપનાવી છે જેને ધ્યાનમાં રાખીને ફળ અને શાકભાજીનો બગાડ અટકાવવા માટે નવી યોજના અમલમાં મૂકવામાં આવી છે જેમાં નાના વેચાણકારોને વિનામૂલ્ય છત્રી આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે મફત ક્ષત્રિય યોજનાનો લાભ લેવા માટે આઇ … Read more