LIC કન્યાદાન પોલીસી યોજના હેઠળ તમારી દીકરીઓને શિક્ષણ અને લગ્ન માટે કરો રોકાણ 25 વર્ષની ઉંમરે 27 લાખ રૂપિયા મળશે
એલ.આઇ.સી કન્યાદાન પોલીસી એ એક અનન્ય યોજના છે જે પરિવારોને તેમની દીકરીઓના ભાવિ લગ્ન અને શિક્ષણ માટે બચત કરવામાં મદદ કરે છે આ યોજના એવા ભારતીય નાગરિકો માટે છે જેમની 13 થી 25 વર્ષની વૈ વચ્ચેની દીકરીઓ છે એલ.આઇ.સી દ્વારા આ પહેલ પરિવારો માટે તેમની દીકરીઓના આર્થિક ભવિષ્યને સુરક્ષિત કરવાની એક શ્રેષ્ઠ તક છે તે … Read more