LIC આધાર શિલા પ્લાનઃ દીકરીઓ અને મહિલાઓ માટે મજબૂત પ્લાન, રોજ 87 રૂપિયા જમા કરાવવાથી તમને મળશે પૂરા 11 લાખ રૂપિયા, જુઓ જલ્દી
LIC આધારશીલા યોજના 2024 એ ભારતીય જીવન વીમા નિગમ (LIC) દ્વારા ખાસ કરીને મહિલાઓ માટે રજૂ કરાયેલ નવી વીમા યોજના છે. આ યોજનાનો મુખ્ય હેતુ મહિલાઓને આર્થિક સુરક્ષા અને બચતની તક પૂરી પાડવાનો છે. એલ.આઇ.સી આધારશીલા યોજના LIC Aadhaar Sheela Yojana 2024 એલ.આઇ.સી આધારશીલા યોજના બીન લીક્ડરી એન્ડ પ્લાન્ટ છે જે કટોકટીના કિસ્સામાં બચત અને … Read more