iQoo 12 Pro શાનદાર કેમેરા અને પાવરફુલ પરફોર્મન્સ સાથે લોન્ચ થવા જઈ રહ્યો છે. જાણો કિંમત

iQoo 12 Pro

iQoo 12 Pro શાનદાર કેમેરા અને પાવરફુલ પરફોર્મન્સ સાથે લોન્ચ થવા જઈ રહ્યો છે. iQoo 12 Pro: જો તમે ગેમિંગ અને ફોટોગ્રાફીના શોખીન છો, તો શ્રેષ્ઠ ગેમિંગ સ્માર્ટફોન મેન્યુફેક્ચરિંગ કંપની iQoo તેનો નવો ફ્લેગશિપ સ્માર્ટફોન iQoo 12 Pro લોન્ચ કરવા માટે તૈયાર છે, iQOO 12 Pro એ આવનારો મોબાઇલ છે જેમાં 6.78-ઇંચની QHD+ ટચસ્ક્રીન ડિસ્પ્લે … Read more