Huawei Nova 12 માં છે 60MP સેલ્ફી કેમેરા, 4800 mAh બેટરી, કિંમત જાણીને તમને નવાઈ લાગશે

Huawei Nova 12 cover

Huawei Nova 12 :કંપનીએ હાલમાં જ પોતાના દેશમાં એટલે કે ચીનમાં વધુ એક નવો ફોન લૉન્ચ કર્યો છે. આ ફોનને પાવરફુલ કેમેરા સેટઅપ અને પાવરફુલ બેટરી સાથે લૉન્ચ કરવામાં આવ્યો છે. લોન્ચ થયા બાદ અમને તેના વિશે જાણકારી મળી Huawei Nova 12, Nova 12 Ultra લોન્ચ: Huawei Nova 12 અને Nova 12 Ultra સ્માર્ટફોનમાં 50 … Read more