Google Pixel નો આ ફોન iPhone 15 ને પણ ટક્કર આપશે, 64MP કેમેરાવાળો ફોન આટલો સસ્તો, કિંમત જાણી ને ચોંકી જશો

Google Pixel 8a

ગુગલે આખરે ભારતમાં તેનો પ્રખ્યાત પિક્સેલ 8a સ્માર્ટફોન લોન્ચ કરી દીધો છે. આ Pixel 8 સીરીઝનો સૌથી સસ્તો ફોન છે, જેમાં ઘણા બધા પ્રીમિયમ ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ છે. Pixel 8a એક ઉત્તમ સ્માર્ટફોન છે જેમાં પ્રીમિયમ ફીચર્સ અને સ્પેસિફિકેશન્સનો સમાવેશ થાય છે. તે Pixel 7a કરતા થોડું મોંઘું છે, પરંતુ તેમાં નવો ચિપસેટ અને વધુ … Read more